એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન અંડર-17 ક્વોલિફાયરમાં લેબનાન અને પેલેસ્ટાઈન મેચ 1-1 થી ડ્રૉ, ઈરાન 3 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ માં આગળ
અમદાવાદ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025માં 24 નવેમ્બરના રોજ રમાયેલી બીજી મેચમાં લેબનાન અને પેલેસ્ટાઈન ની ટીમો એ આક્રમક શરૂઆત બાદ 14 મી મિનિટે પેલેસ્ટાઈનના મીડ ફિલ્ડર 8 નંબરે હેડથી શાનદાર ગોલ કરી ટીમ ને 1-0 ની લીડ અપાવી હતી,…
