કોહલીએ આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં સદી ફટકારી
વિરાટની વનડેમાં સદીની સંખ્યા 48 પર પહોંચી, સચિનના 49 સદીના રેકોર્ડથી એક સદી દૂર પૂણે ગઈકાલે પૂણેમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે પરાજય આપીને વર્લ્ડ કપ 2023માં સતત ચોથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલી એ શાનદાર સદી ફટકારી હતી અને અનેક રેકોર્ડ સર્જ્યા હતા. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ…
