532 કિમી સુધીની રેન્જ ધરાવતી ઇલેક્ટ્રિક કાર,આ વિદેશી કંપનીએ માત્ર એક વર્ષમાં ભારતમાં વર્ચસ્વ સ્થાપિત કર્યું
વિનફાસ્ટ ભારતીય બજારમાં કુલ ત્રણ ઇલેક્ટ્રિક કાર વેચે છે , જેમાં તાજેતરમાં લોન્ચ થયેલી VF MPV 7, તેમજ ગયા વર્ષે લોન્ચ થયેલી VF 6 અને VF 7 જેવી ઇલેક્ટ્રિક SUVનો સમાવેશ થાય છે . રસપ્રદ વાત એ છે કે, આ વિનફાસ્ટ કારોએ માત્ર એક વર્ષમાં ભારતીય બજારમાં મજબૂત સ્થાન જમાવ્યું છે, જે ટોચની છ EV…
