પેસેન્જરની પાવર બેંકમાં આગ લાગી , ઇન્ડિગોની ફ્લાઇટ ખાલી કરાવાઈ, અફડાતફડીનો માહોલ
મંગળવારે ચંદીગઢ એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા. એરપોર્ટ પર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેનમાં એક મુસાફરની પાવર બેંકમાં આગ લાગી હોવાના અહેવાલ છે. જેના કારણે ગભરાટ ફેલાયો હતો. તમામ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઇન્ડિગો એરલાઇન્સે ઘટનાની પુષ્ટિ કરી છે ચંદીગઢ મંગળવારે ચંદીગઢ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવ્યા. એરપોર્ટ પર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેનમાં…
