અંડર-19 વર્લ્ડ કપમાં સ્પિનર હરકિરત બાજવાની ધૂમ
હરિકરત બાજવાનો જન્મ ભારતના મોહાલી શહેરમાં થયો હતો. તેને મેલબોર્નનો ટર્બનેટર પણ કહેવામાં આવે છે મેલબોર્નએક ભારતીય છોકરો અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમી રહ્યો છે. જે પણ ભારે ધમાલ મચાવી રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સ્પિન બોલર હરકિરત બાજવાની.હરકિરત બાજવા પૂર્વ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહની જેમ ઓફ-સ્પિન બોલિંગ…
