પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયા પણ રામભક્ત છે
સ્પિનર દાનિશ કનેરિયાએ પણ રામલલાની પ્રતિમાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર શેર કરીને લખ્યું, મારા રામલલા બિરાજમાન થશે કરાંચી અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને ભગવાન રામના દર્શન…
