પુતિન યુક્રેન સામેના યુધ્ધમાં પીછેહઠ કરે તો તેમની હત્યા થઈ શકે છેઃ મસ્ક

એલન મસ્કે પોતાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ દાવો કર્યો હતો અને તે દરમિયાન અમેરિકન સંસદના કેટલાક સભ્યો પણ હાજર હતા વોશિંગ્ટનદુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિક એલન મસ્કે સનસનીખેજ દાવો કરતા કહ્યુ છે કે, જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને હવે યુક્રેન સામેના જંગમાંથી પીછેહઠ કરી તો તેમની હત્યા…

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયારઃ પ્રસ્તાવનો ઈંતેજાર

દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી, ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા નવી દિલ્હીટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે 25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે ત્યારે આજે આંદોલનના બીજા દિવસે પણ ઉગ્ર સ્થિતિ જોવા મળી હતી અને…

અશોક ચવ્હાણને પક્ષમાં જોડાયાને બીજી દિવસે જ ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી

બીજેપીએ મહારાષ્ટ્રથી અશોક ચવ્હાણ ઉપરાંત મેઘા કુલકર્ણી અને અજીત ગોપછડેને ઉમેદવાર બનાવ્યા નવી દિલ્હીભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં ઉમેદવારોની યાદી બહાર પાડી સૌને ચોંકાવી દીધા છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે ચવ્હાણને મહારાષ્ટ્રથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ભાજપે…

ઈંગ્લેન્ડ સામે ભારત ત્રણ નવા ખેલાડીઓને તક આપી શકે છે

ભારતની પ્લેઈંગ ઈલેવન માટે સરફરાઝ ખાન, દેવદત્ત પડિક્કલ, કે એસ ભરત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલમાંથી ત્રણ ખેલાડીને સ્થાન મળી શકે છે રાજકોટ રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થશે. ત્યારે ક્રિકેટ ચાહકોના મનમા પ્રશ્ન થતો હશે કે પ્લેઈંગ ઈલેવનમાં કોણ હશે અને ક્યા ખેલાડીને તક મળશે. રાજકોટ ટેસ્ટમાં…

ઈઝરાયલનો ગાઝામાં ભારે બોમ્બમારો, 133 જણાનાં મોત

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો ઉકેલ શોધવા માટે ઈજિપ્તની રાજધાની કૈરોમાં એક બેઠક અનિર્ણિત કૈરો અમેરિકા, ઈઝરાયલ, ઈજિપ્ત અને કતારના મંત્રણાકારો ઈજિપ્તની રાજધાની કૈરોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન ઈઝરાયલી ટેન્કોએ રાફાહના પૂર્વ વિસ્તારમાં સોમવારે આખી રાત બોમ્બમારો કરવામાં આવ્યો હતો.  ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આપેલી…

આઈપીએલમાં ભારતીય ખેલાડીને વર્કલોડ મેનેજમેન્ટ માટે સૂચના નહીં અપાય

ફ્રેન્ચાઇઝીના સપોર્ટ સ્ટાફે એનસીએને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓના ફિટનેસ અપડેટ્સ આપવા પડશે નવી દિલ્હી આ વખતે ટી20 વર્લ્ડ કપ 2024નું આયોજન  અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી થવાની તૈયારી છે. જેમાં 20 ટીમો ભાગ લેશે. ટી20 વર્લ્ડ કપનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દેવાયું છે. ભારતીય ટીમે છેલ્લે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપનો…

ત્રણ વર્ષના બાળકની વિસ્ફોટક બેટિંગ ટેક્નિક જોઈ ભલભાલ ચકિત

જે બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેનું નામ હ્યુગો હીથ માવેરિક છે, માવેરિકે આ વીડિયો દ્વારા લોકોને દિવાના બનાવી દીધા છે સિડની સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ ક્રિકેટ વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક બોલર પોતાના સ્પિન કે ફાસ્ટ બોલથી લોકોને દિવાના બનાવી દે છે તો ક્યારેક ફિલ્ડિંગના શ્રેષ્ઠ વીડિયો લોકોને અચરજ પમાડે છે….

મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો

મહેસાણા-વિસનગર રિંગને જોડતા આંબેડકર બ્રિજ બેસી ગયો, બ્રિજના ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું મહેસાણા ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા જોવા મળ્યા છે. જેમાં મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો છે. આ કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.  ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તેમજ રાજમાર્ગો…

હાર ન જીરવાતા ફૂટબોલ ચાહકે ટીવી તોડી નાખ્યું

કેનસસ સિટી ચીફ્સે સાન ફ્રાન્સિસ્કો 49ઈઆરએસ સામે જીત નોંધાવી છે નવી દિલ્હી દુનિયામાં ક્રિકેટની જેમ જ ફૂટબોલના રસીકોની અછત નથી. લોકો આ માટે પોતાની મનપસંદ ટીમથી લઈને મનપસંદ પ્લેયર માટે પાગલ રહે છે અને જો પોતાની પસંદની ટીમ કે ખેલાડી હારી જાય તો તેને પોતાની હાર માનીને અકળાઈ જાય છે. સુપર બાઉલ 2024ની એક રોમાંચક…

ભાજપની નવી યાદીમાં પાંચ નામ જાહેર, નવોદિતોને તક

કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે નવી દિલ્હી ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી એલ.મુરુગનને પાર્ટીએ મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓડિશાથી રાજ્યસભા જશે. ભાજપે આ નવી યાદીમાં કુલ 5 ઉમેદવારોના નામ જાહેર…

આંદોલનકારી ખેડૂતો જરૂરી વસ્તુઓનો છ માસ ચાલે એટલો જથ્થો લઈને આવ્યા

કેન્દ્ર સામે ચોવીસે કલાક લડત આપી શકાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં છ મહિના ચાલે તેટલા રાશન અને ડીઝલનો જથ્થો લઈને આવ્યા નવી દિલ્હી પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ પોતાની વિવિધ માંગણીઓને લઈને ફરીથી આંદોલનની શરૂઆત કરી છે અને આ વખતે પણ લાંબા સમય સુધી ટકરાવ ચાલે તેવી શક્યતા છે. અગાઉ ત્રણ કૃષિ કાયદાના કારણે ખેડૂત…

પાંચ હજાર ડોલરની ફેક રોબરીની ગોઠવણ કરવા જતા ગુજરાતી યુવક ફસાયો

પોલીસે રોબરીનો વીડિયો ધ્યાનથી ચેક કર્યો ત્યારે તે ફેક હોવાનો ભાંડો ફુટતાં રાજ પટેલ અને ડેની કર્ટિસ સામે તપાસ કરી જ્યોર્જિયાઅમેરિકાના જ્યોર્જિયામાં ગેસ સ્ટેશન પર કામ કરતા એક ગુજરાતી યુવકને પાંચ હજાર ડોલરની ફેક રોબરીની ગોઠવણ કરવા જતાં ફસાવવાનો વારો આવ્યો છે.અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, ગ્વિનેટ કાઉન્ટીના ડલુથ સિટીમાં 21 જાન્યુઆરી 2023માં બનેલી આ ઘટનામાં…

કોંગ્રેસે રાજ્યસભા માટે ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા

રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, બિહારથી અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેને ટિકિટ અપાઈ નવી દિલ્હી ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજ્યસભાની ચૂંટણી માટે 4 ઉમેદવારોના નામનું એલાન કરી દીધું છે. રાજસ્થાનથી સોનિયા ગાંધી, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી હતી.  આ સાથે જ બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના…

ગઠબંધન સરકાર બનશે તો એમએસપીનો કાનૂની અધિકાર અપાશેઃ કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠા વાયદા અને દેશવાસીઓની ભાવનાઓ સાથે ખિલવાડ કરીને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો અંબિકાપુર ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની પડતર માગણીઓને લઇને ખેડૂતો દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. ૨૫ હજારથી વધુ ખેડૂતો દિલ્હીની સરહદોની આસપાસ પહોંચી ગયા છે, જોકે આ દરમિયાન હરિયાણા સરહદે પોલીસ સાથે ખેડૂતોનું ભારે ઘર્ષણ થયું હતું….

કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો તબક્કો રદ કર્યો

રાહુલ ગાંધી છત્તીસગઢના ગઢવા જિલ્લામાંથી ઝારખંડમાં પ્રવેશવાના હતા રાંચી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ ઝારખંડમાં છે. રાજ્યમાં યાત્રાનો બીજો તબક્કો આજે બુધવારે શરૂ થવાનો હતો, પરંતુ તે રદ કરવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી સહીત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી ગયા છે, જેના કારણે ઝારખંડનો કાર્યક્રમ રદ…

યુપીથી સપાને ત્રણ સાંસદોના રાજ્યસભામાં વિજયનો વિશ્વાસ

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે 108 વિધાનસભ્યો છે, ત્યારે કોંગ્રેસ પાસે માત્ર બે વિધાનસભ્યો છે લખનઉ સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી માટે જાહેર થયેલા ઉમેદવાર પૂર્વ સાંસદ રામજીલાલ સુમન, જયા બચ્ચન અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી આલોક રંજનને ઉમેદવારી પત્રક ભર્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ વિધાનસભા પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે બપોરે ત્રણેય સપા ઉમેદવારોએ વિધાનસભામાં…

કાનપુરનો શખ્સ પૂનમ પાંડે-પતિ સામે 100 કરોડનો દાવો કરશે

કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી કાનપુર પોતના મૃત્યુના ફેક ન્યુઝ ફેલાવીને મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુસીબતમાં ફસાઈ છે. પૂનમ અને તેના પતિ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆરમાં ફરિયાદીને એવો દાવો કર્યો હતો કે પૂનમ…

કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવા માટેની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને…

જાપાન સ્ટાર ટેક કુબોએ 2029 સુધી વાસ્તવિક સોસિએડાડ કોન્ટ્રાક્ટ લંબાવ્યો: “હું આ ક્લબ સાથે હાથ મિલાવીને આગળ વધતો રહેવા માંગુ છું”

રિયલ સોસિડેડ અને ટેકફુસા કુબોએ 2028-29 સીઝનના અંત સુધી જાપાની સ્ટારના કરારને લંબાવવા માટે કરાર કર્યા છે. “હું આ મહાન ક્લબ સાથે નવીકરણ કરવા માટે ખૂબ જ ખુશ છું જેણે મારું આટલું સારું સ્વાગત કર્યું છે. હું અહીં ખૂબ જ ખુશ છું. મારા સાથી ખેલાડીઓ, પ્રશંસકો અને રમતગમતના મેનેજમેન્ટ સાથે મને ખૂબ જ સારી લાગણી…

PSG પર લાવો! તમારે રીઅલ સોસિડેડના ઐતિહાસિક ચેમ્પિયન્સ લીગ અભિયાન વિશે જાણવાની જરૂર છે

તેઓએ તેમના ઇતિહાસમાં પ્રથમ વખત તેમના જૂથમાં ટોચનું સ્થાન મેળવ્યું અને રાઉન્ડ ઓફ 16માં PSG સામે ટકરાશે ચેમ્પિયન્સ લીગની સીઝનમાં જેમાં ચાર LALIGA EA સ્પોર્ટ્સ ટીમોએ ઇતિહાસમાં પ્રથમ વખત તેમના જૂથોમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, રીઅલ સોસિડેડે દર્શાવ્યું હતું કે ઇમાનોલ અલ્ગુઆસિલની સખત મહેનતે ડિવિડન્ડ ચૂકવ્યું છે. બાસ્ક ટીમે ગ્રૂપ ડીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું,…