ભારતે મેચ જીતવા 121 વર્ષ જૂના રન ચેઝના રેકોર્ડને આંબવો પડશે

1902માં લંડનના ઓવલ મેદાન પર ટેસ્ટ મેચમાં સૌથી મોટો ટાર્ગેટ 263 રનનો ચેઝ થયો હતો, ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું હતું સિડનીઆઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે કુલ 296 રનની લીડ બનાવી લીધી હતી. માર્નસ લાબુશેન 41 અને કેમેરન ગ્રીન 7 રન બનાવી અણનમ છે….

ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી સ્પિનર તરીકે સૌથી વધુ 267 વિકેટ સાથે બેદીનો રેકોર્ડ તોડ્યો

બિશન સિંહ બેદીએ ડાબા હાથના સ્પિનર તરીકે ભારત માટે ટેસ્ટમાં 266 વિકેટ લીધી હતી, હેરાથ 433 વિકેટ સાથે ટોચના ક્રમે સિડનીઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. જાડેજાએ 2 વિકેટ લેતા જ ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ડાબોડી ભારતીય સ્પિનર…

2022માં રાજ્યમાં 950 હત્યા, 42 કેસ ઉકેલાયા નથી

2021ની તુલનામાં 2022માં રાજ્યમાં ખુનની કોશિષના 82 બનાવો તેમજ સાઅપરાધ મુષ્ય વધના 14 બનાવો વધુ બન્યા અમદાવાદરાજ્યમાં 2022ના વર્ષમાં 950 લોકોની હત્યાના બનાવો બન્યા જેમાંથી 42 કેસ અનડીટેક્ટ રહ્યાની વિગતો બહાર આવી છે. 2022ના વર્ષમાં સઅપરાધ મનુષ્ય વધ અને ખૂનની કોશિષના બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. 2022માં સાઅપરાધ મનુષ્ય વધના 14 બનાવો વધ્યા હતા. ખુનની…

હરિયાણાના આઠ વર્ષના ટેણિયાના નામે આઠ વર્લ્ડ રેકોર્ડ

8 વર્ષની ઉંમરે જ માર્ટિને 3 મિનિટમાં પંચિગ બેગ પર 1105 પંચ મારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સોનીપતમાર્ટિન મલિક નામના આ બાળકની ઉંમર 10 વર્ષ પણ નથી અને તેણે પોતાની ઉંમરના આંકડા જેટલા વર્લ્ડ રેકોર્ડને પોતાના નામે કરી લીધા છે.સોનીપતના સેક્ટર 23માં રહેતા માર્ટિનની ઉંમર 8 વર્ષ છે. માર્ટિને પોતાની ઉંમર જેટલા એટલે કે 8 વર્લ્ડ…

પ.બંગાળના મુર્શિદાબાદમાં કોંગ્રેસના કાર્યકર્તાની હત્યા કરાઈ

પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને હત્યા કરાઈ હોવાનો કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીનો આક્ષેપ કોલકાતાપશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને હિંસા તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલને પત્ર લખીને ચૂંટણી માટે કોન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં એક કોંગ્રેસ કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી….

ટ્વીટર ક્રિએટર્સને તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરશે

સર્જકોને પ્રથમ બ્લોકમાં કુલ 5 મિલિયન ડોલર ચૂકવવામાં આવશે, હવે કંપની તેની સબ્સ્ક્રિપ્શન સેવાને વેરિફાઇડ કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા પ્રમોટ કરવા માગે છે વોશિંગ્ટનએલોન મસ્કે તેના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરને લઈને એક મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કએ કહ્યું છે કે, એક્સ/ટ્વીટર થોડા અઠવાડિયામાં ક્રિએટર્સ તેમના રિપ્લાયમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે ચૂકવણી કરવાનું શરૂ કરશે. મસ્કે વધુમાં…

એકનાથ શિંદેના પુત્ર-સાંસદ શ્રીકાંત શિંદેની રાજીનામું આપવા ચીમકી

ડોમ્બિવલીના કેટલાક નેતાઓ તેમના સ્વાર્થી રાજકારણ માટે બીજેપી-શિંદે જૂથ માટે અવરોધો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ મુંબઈમહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા ઉથલપાથલ થતી રહે છે ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને બીજેપી વચ્ચે ખટરાગ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ તો પોતાના પદ પરથી રાજીનામું…

ભારતીય નૌસેનાએ 35થી વધુ વિમાન-બે યુદ્ધજહાજ સાથે યુદ્ધાભ્યાસ કર્યો

ભારતીય નેવીએ દરિયાઈ વિસ્તારમાં નિરંતર હવાઈ સંચાલન સુનિશ્ચિત કરવા અને ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે તેની ક્ષમતાનું પ્રદર્શન કર્યું નવી દિલ્હીભારતીય નેવી રાષ્ટ્રીય દરિયાઈ હિતોની સુરક્ષા માટે સંકલ્પ અને દ્રઢતા સાથે સતત વિકસિત થઈ છે. તે લાંબા ગાળાની સંભવિત યોજનાઓને ધ્યાનમાં રાખી અને મિશનના વિસ્તારની મર્યાદારને પૂરી કરવાની દિશામાં સતત તેની…

ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીના હુમલામાં નવનાં મોત, 20 ઘાયલ

સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધોમોગાદિશુસોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બીચસાઈડ રેસ્ટોરન્ટ પર ઈસ્લામિક અલ-શબાબ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે અને 20 ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ હોટલ પર કલાકો સુધી ચાલેલા ઉગ્રવાદી હુમલાને ખતમ કરી દીધો છે.પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકપ્રિય…

દુર્ઘટના થઈ તે બહનગા સ્ટેશન પર કોઈ ટ્રેન નહીં ઊભી રહે

સીબીઆઈ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બાહનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈપણ ટ્રેનના સ્ટોપેજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યોબાલાસોરબાહનગા ટ્રેન દુર્ઘટનાના ઘા હજુ પણ મટ્યા નથી. બાહનગા સ્ટેશન પર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, હાલના તબક્કે અહીં કોઈ ટ્રેન ઉભી નહીં રહે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક…

સમગ્ર મામલો ઉકેલાયા બાદ જ એશિયન ગેમ્સમાં રમીશુઃ સાક્ષી મલિકની ચીમકી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ ભૂષણ સિંહની યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છેસોનિપતકુસ્તીબાજોના સમર્થનમાં શનિવારે હરિયાણાના સોનિપતમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે, અમે એશિયન ગેમ્સ ત્યારે જ રમીશું જ્યારે આ સમગ્ર મામલો ઉકેલાઈ જશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજ…

અંબાજીમાં વાહન ચાલક સરખું પાર્કિંગ નહીં કરે તો વાહન ટો કરાશે

અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ ‘નો વ્હીકલ ઝોન’ જાહેર કરવામાં આવ્યોઅમદાવાદગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાના વાહનને સરખી રીતે પાર્ક નહીં કરે અથવા…

પ્લેન ક્રેસના 40 દિવસ પછી જંગલોમાંથી ચાર બાળક જીવતા મળ્યા

મૂળ રૂપથી યૂટોટો સ્વદેશી સમૂહના બાળકો કે જેમની ઉંમર 13, 9, 4 અને એક વર્ષ છે, જેઓ પહેલી મેથી જંગલમાં એકલા હતા અને ભટકી રહ્યા હતા બોગોટાકોલંબિયાના એમેઝોન રેઈન ફોરેસ્ટમાં નાનું પ્લેન ક્રેશ થયા બાદ લગભગ એક મહિનાથી ચાર સ્વદેશી બાળકો ગુમ હતા. જેઓ એક મહિના બાદ જીવિત મળી આવ્યા છે, પ્રેસિડન્ટ ગુસ્તાવો પેટ્રોએ શુક્રવારે…

એટીએસે આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કર્યો, પોરબંદરથી મહિલા સહિત ચારની ધરપકડ

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા 4 આતંકીમાં 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમૈરા બાનોનો સમાવેશ, સુરતના રહેવાસી ઝુબેરની શોધ જારીઅમદાવાદપોરબંદરમાં ગુજરાત એટીએસની ટીમે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસએ આઈએસઆઈએસ મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના પોરબંદરમાં…

BAI એ બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ માટે ટીમની જાહેરાત કરી

નવી દિલ્હી ભારતીય બેડમિન્ટન એસોસિએશન (BAI) એ અત્યંત અપેક્ષિત બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપ્સ 2023 માટે ભારતીય જુનિયર ટીમની જાહેરાત કરી. કોન્ટિનેંટલ ચેમ્પિયનશિપ 7-16 જુલાઈ, 2023 દરમિયાન યોગકાર્તા, ઈન્ડોનેશિયામાં યોજાશે. પ્રતિભાશાળી રોસ્ટરમાં, ખેલાડીઓ તારા શાહ અને આયુષ શેટ્ટી ટીમમાં મુખ્ય સહભાગીઓ તરીકે અલગ પડે છે. તારા શાહે ગર્લ્સ સિંગલ વિભાગમાં અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે, તેના…

બીએસઈ ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર રિલોન્ચના ચોથા સપ્તાહમાં રૂ. 1,72,960 કરોડે પહોંચ્યું, પાછલા સપ્તાહ કરતાં 2.5 ગણું વધ્યું

કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું મુંબઈ, 09 જૂન, 2023 – એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર તેની ચોથી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 1,72,960 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 1,72,917 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 43 કરોડ)ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જેની સરખામણીએ અગાઉના સપ્તાહનું એક્સપાયરી ટર્નઓવર રૂ. 69,422 કરોડ…

UEFA ચેમ્પિયન્સ લીગ 2022-23 ફાઇનલ: મેન સિટી વિ ઇન્ટર મિલાન

માન્ચેસ્ટર સિટી 11મી જૂને UEFA ચેમ્પિયન્સ લીગ 2022-23ના રોમાંચક ફાઇનલેમાં ઇન્ટર મિલાન સામે લડવાની તૈયારી કરી રહી હોવાથી દાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે હશે. સિટી આ મેચમાં ફેવરિટ તરીકે પ્રવેશ કરશે અને આ સિઝનમાં પ્રીમિયર લીગ અને એફએ કપ ટાઇટલ મેળવ્યા બાદ ઐતિહાસિક ત્રેવડી જીતવાના તેમના સપનાને સાકાર કરવા માટે વિચારશે. બીજી બાજુ, ઇન્ટર મિલાન, સિટી…

DISNEY+ HOTSTAR પર આગામી એશિયા કપ અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ તમામ મોબાઈલ ફોન વપરાશકર્તાઓ માટે મફતમાં નિહાળવા મળશે

મુંબઈ, 9 જૂન 2023: ડિઝની+ હોટસ્ટારે આજે જાહેરાત કરી છે કે આ વર્ષના અંતમાં યોજાનારી એશિયા કપ અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ, ડિઝની+ હોટસ્ટારનો ઉપયોગ કરતા તમામ મોબાઇલ ફોન વપરાશકર્તાઓને ફ્રી-ટુ-વ્યૂ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એશિયા કપ અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ બંનેના ફક્ત મોબાઈલ-દર્શકો માટે પેવૉલ ઉપાડવાના પગલાનો હેતુ ક્રિકેટની રમતને…

જેકે ટાયર રેન્જર ઓડિસી રજૂ કરે છે: ડ્રાઇવિંગ ઉત્સાહીઓ માટે એક ફન ફેમિલી રેલી ઇવેન્ટ

નવી દિલ્હી, જેકે ટાયર, અગ્રણી વૈશ્વિક ટાયર ઉત્પાદક, ખૂબ જ અપેક્ષિત રેન્જર ઓડિસીની જાહેરાત કરે છે, જે એક પારિવારિક નેવિગેશન ઈવેન્ટ છે જે લાંબા ડ્રાઈવ માટેના પ્રેમની ઉજવણી કરવા અને સહભાગીઓમાં સાહસની ભાવના પ્રજ્વલિત કરવા માટે રચાયેલ છે. . પ્રથમ ઈવેન્ટ 10મી જૂને કોઈમ્બતુરમાં ફ્લેગ ઓફ થશે અને ત્યારપછી અન્ય પાંચ શહેરો- પુણે, હૈદરાબાદ, કોચીન,…

કેદાર જાધવની આગેવાની હેઠળ, કોલ્હાપુર ટસ્કર્સ MPL માટે મજબૂત પક્ષ ધરાવે છે

ટુર્નામેન્ટના સૌથી મોંઘા ખેલાડી તરીકે નૌશાદ શેખનો પણ સમાવેશ થાય છે કોલ્હાપુર, 7 જૂન, 2023: પુનિત બાલન ગ્રૂપની માલિકીની કોલ્હાપુર ટસ્કર્સ આગામી મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ (એમપીએલ) માટે મજબૂત ટીમ બનાવવાની તેમની શોધમાં કોઈ કસર છોડી રહી નથી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) ના આશ્રય હેઠળ, અત્યંત અપેક્ષિત ટુર્નામેન્ટ 15-29 જૂન, 2023 દરમિયાન પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન…