લોન રિકવરી એજન્ટો હેરાન કરી શકશે નહીં , RBI એ કડક નિયમો કર્યા
RBI ના નવા નિયમો: ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોની સુવિધા માટે ઘણા નિયમો પ્રસ્તાવિત કર્યા છે. આ નિયમો બેંકિંગ છેતરપિંડી અને લોન વસૂલાત એજન્ટો સાથે સંબંધિત છે એસવીએન,નવી દિલ્હી જો કોઈ લોન રિકવરી એજન્ટ ગ્રાહકોને તેમના પૈસા વસૂલવા માટે હેરાન કરશે, તો તેઓ મુશ્કેલીમાં મુકાશે. ભારતીય રિઝર્વ બેંક ( RBI) એ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે એક…
