ગુજરાત સુપર લીગ -2માં વડોદરા વોરિયર્સ ચેમ્પિયન
અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 6માં વડોદરા વોરિયર્સ અમદાવાદ એવેન્જર્સને પેનલ્ટી શૂટઆઉટથી હરાવીને ચેમ્પિયન બની હતી. સ્પર્ધામાં ફ્રેંચાઇસ દ્વારા 6 ટીમો હતી. 1 મેથી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદ એવેંન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં બંને ટીમો શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. હાફ ટાઇમ સુધી બંને…
