ગોપાલ સ્નેક્સ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025, ગુજરાત ટુરીઝમ સાથે સ્નેક પાર્ટનર તરીકે જોડાઈ
રાજકોટ ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રે અગ્રણી, ગોપાલ સ્નેક્સ લિમિટેડ, 70માં ફિલ્મફેર એવોર્ડ્સ 2025 સાથે ગુજરાત ટુરીઝમ સાથે આધિકારિક સ્નેક પાર્ટનર તરીકે જોડાઈ હતી. કંપનીએ ભારતના સૌથી પ્રખ્યાત હિન્દી ફિલ્મ એવોર્ડ્સ સમારંભ સાથે સહયોગ સ્થાપિત કર્યો હતો. આ એવોર્ડ સમારોહ અમદાવાદના એકા એરેના ખાતે યોજાયો હતો, જેમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ગોપાલ સ્નેક્સના સ્થાપક બિપિન…
