કોંગ્રેસને ડોનેટ ફોર દેશ અભિયાન હેઠળ 3 દિવસમાં 15 કરોડનું દાન મળ્યું
કોંગ્રેસને 3 લાખથી વધુની કાયદેસરની લેવડ-દેવડના માધ્યમથી અત્યાર સુધી 15 કરોડ રૂપિયા મળ્યા નવી દિલ્હી કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 પહેલાં ફંડ એકઠું કરવા માટે ડોનેટ ફોર દેશ નામે એક અભિયાનની શરૂઆત કરી હતી. લગભગ 31 દિવસ એટલે કે એક મહિનામાં આ દરમિયાન અભિયાન હેઠળ પાર્ટીને 15 કરોડ રૂ.નું દાન મળ્યું છે. કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું કે…
