અલકા યાજ્ઞિકની તબિયતને લઈને ચાહકોમાં ચિંતા, પદ્મ ભૂષણ સમારોહ બાદ આપ્યું હેલ્થ અપડેટ
દુર્લભ સાંભળવાની સમસ્યાથી ઝઝૂમી રહેલી ગાયિકાએ કહ્યું – “હું ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહી છું” નવી દિલ્હી પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને તાજેતરમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા બાદ તેમની તબિયત અંગે ચાહકોમાં ચિંતા જોવા મળી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા પદ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન અલકા યાજ્ઞિકને મંચ સુધી પહોંચવા માટે સહારાની જરૂર પડતી જોવા મળતાં સોશિયલ મીડિયા…
