કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણયઃ વંદે માતરમ્ ને રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ થશે
રાષ્ટ્રીય ગાન વંદે માતરમ્ ને દેશની એકતા અને સાર્વભૌમત્વનાં પ્રતીક રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ને દેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત…
