ભારતની યુપીઆઈ સિસ્ટમને યુરોપિયન દેશ ગ્રીસની સ્વીકૃતિ
ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે નવી દિલ્હી ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની બોલબાલા દુનિયાભરમાં થઈ રહી છે. હવે યુરોપિયન દેશ ગ્રીસે પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વીકૃતિ આપી દીધી છે. ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને…
