ઈરાન હવે કોઈપણ ચલણમાં તેલ વેચવા તૈયાર
ડોલર પરની નિર્ભરતા ઘટાડવા ઈરાનનો મોટો નિર્ણય; ભારતને સસ્તા અને સરળ તેલ આયાતનો મળી શકે લાભ નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ઈરાને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ઈરાનના કેન્દ્રીય બેંકના ગવર્નરે જાહેરાત કરી છે કે દેશ હવે તેના તેલની નિકાસ બદલ કોઈપણ ચલણમાં ચૂકવણી સ્વીકારવા તૈયાર છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ…
