સેન્સેક્સમાં 352 અને નિફ્ટીમાં 90 પોઈન્ટનો ઘટાડો નોંધાયો
લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ, એચયુએલ, અને એચડીએફસી બેંકના શેર ઉછળીને બંધ થયા હતા, જ્યારે એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા અને ટાઇટનના શેરમાં નબળાઈ નોંધાઈ મુંબઈ સોમવારે શેરબજારના કામકાજમાં ઘણી નબળાઈ નોંધવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ 352 પોઈન્ટ ઘટીને 72790 ના સ્તરે બંધ થયો હતો જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ ઘટીને 22122 ના સ્તર પર…
