ઈંગ્લેન્ડ માટે ટી20માં 100 વિકેટ લેનારો આદિલ રશિદ પ્રથમ બોલર
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટી20આઈ મેચમાં આદિલ રશીદે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી લંડન ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિનર આદિલ રશીદે ટી20આઈમાં ઈતિહાસ રચી દીધો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટી20આઈમાં ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સ્પિનર આદિલ રશીદે એક મોટી સિદ્ધિ મેળવી હતી. આદિલ રશીદ ઇંગ્લેન્ડ તરફથી ટી20આઈમાં 100…
