ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ ટુર્નામેન્માંટ 28 ટીમો ભાગ લીધો

અમદાવાદ:  બિમાવલે ગો ગોલ્ફ કેલેન્ડર ૨૦૨૫ ના ભાગ રૂપે ગુલમોહર ગ્રીન્સ – ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ટીમ ઇવેન્ટમાં ૫૬ ગોલ્ફરોની બનેલી ૨૮ ટીમોએ ભાગ લીધો હતો. મિહિર શેઠ અને હિરેન ઠક્કરની ટીમ 0-18 હેન્ડીકેપ કેટેગરીમાં 70 ગ્રોસ અને -17 નેટ સ્કોર સાથે વિજેતા રહી હતી. અવતાર સિંહ અને નીરવ સોનીની ટીમ 73 ગ્રોસ અને…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલા ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2025 (GGOY) ના બીજા રાઉન્ડમાં 68 ગોલ્ફરોએ ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. તેજસ દેસવાલે 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 76 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, અને હૈદર અલી 85 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે કેટેગરી રનર-અપ…

GGOYના અંતિમ રાઉન્ડમાં 41 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  એમપી ફાઈનાન્સિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે 26 અને 27 ઓક્ટોબરના રોજ 11મો અને અંતિમ રાઉન્ડ યોજાયો હતો. જેમાં 41 ગ્લોફરોએ ભાગ લીધો હતો.  0-14 હેન્ડીકેપ કેટેગરીમાં નીલ દવે 74 ગ્રોસ અને 38 પોઇન્ટ સાથે વિજેતા થયા હતા. જ્યારે એસ.પી. સિંઘ 80 ગ્રોસ અને 36 પોઇન્ટ સાથે…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર રાઉન્ડ ૧૦માં ૫૦ ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024 (GGOY) અમદાવાદની એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે, સપ્તાહના અંતે ૧૦માં રાઉન્ડ સાથે તેના અંતિમ તબક્કામાં પ્રવેશી છે. ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2024 કેલેન્ડરનો ભાગ એવા GGOYના ૧૦માં રાઉન્ડમાં 50 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. એસપી સિંઘ 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 75 ગ્રોસ અને 43 પોઇન્ટ સાથે…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના રાઉન્ડ ૮માં ૫૫ ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ સૌથી પ્રતિષ્ઠિત સ્થાનિક ગોલ્ફ ટુર્નામેન્ટમાંની એક, ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના 8માં રાઉન્ડમાં 55 જેટલા ગોલ્ફરે ભાગ લીધો હતો. એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડર ના ભાગ રૂપે GGOY ગુલમહોર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાય છે. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં નવીન રાણાએ 78 ગ્રોસ અને 39 પોઈન્ટ સાથે જીત મેળવી હતી, જેમાં રાજેશ કુમાર 85…

ગુલમોહર સ્ટેબલ ફોર્ડ ખાતે 48 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ  ગુલમહોર ગ્રીન્સઃગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં વરસાદી માહોલ વચ્ચે 48 ગોલ્ફરોએ ગુલમહોર સ્ટેબલ ફોર્ડ ખાતે રમીને તેમની રમતનો આનંદ માણ્યો હતો. 10 અને 11 ઓગસ્ટના રોજ એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે રાઉન્ડ રમાયો હતો. 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં તરનજીત સિંહ 80 ગ્રોસ અને 18 પોઈન્ટ સાથે વિજેતા થયા હતા. માઈકલ વેયર 84 ગ્રોસ અને…

ગુલમહોર ગ્રીન્સના 3+ પુટર ગોલ્ફ રાઉન્ડમાં 51 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ-ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, 3+ પુટલ ગોલ્ફ રાઉન્ડમાં 51 ગોલ્ફરોએ ભાગ લીધો હતો તરનજીત સિંઘ 0-15 હેન્ડીકેપ કેટેગરીમાં 83 ગ્રોસ અને 87 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે નીરવ સોની 87 ગ્રોસ અને 37 પોઇન્ટ સાથે રનર-અપ છે.  સુરેશ પંવાર…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરમાં 57 ગોલ્ફરો ટી-ઑફ

અમદાવાદ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY) 2024 ટૂર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં 57 ગોલ્ફરોએ જીત મેળવી છે.  એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો-ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન-ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે રમાયેલ GGOYએ અમદાવાદની અગ્રણી ગોલ્ફિંગ ટૂર્નામેન્ટમાંની એક છે. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં એસપી સિંગ 80 ગ્રોસ અને 40 પોઇન્ટ્સ સાથે વિજેતા બન્યા છે.  જેમણે 81 ગ્રોસ અને 38 પોઇન્ટ મેળવનાર રવિ શાહને પાછલ છોડી દીધા હતા. કેબીએસ સામ્યાલ 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 86 ગ્રોસ અને 41 પોઇન્ટ સાથે વિજેતા થયા…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર રાઉન્ડ 4માં 62 ગોલ્ફરોએ ભાગ લીધો

અમદાવાદ ઉનાળાની ગરમી હોવા છતા, એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગ રૂપે ગુલમહોર ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ ખાતે ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 2024નો ચોથો રાઉન્ડ યોજાયો હતો. જેમાં 62 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. ગોલ્ફરોને તેમની વિકલાંગતા અને તેમની ઉંમર પ્રમાણે ચાર ગ્રૂપમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. મિહિર શેઠ 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં 77 ગ્રોસ…

ચેમ્પિયન્સ ફેમિલી 2024 માં 26 ગોલ્ફર સામેલ થાય

અમદાવાદ ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કંટ્રી ક્લબ ખાતે M.P. ફાયનાન્સ સર્વિસિસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડર અંતર્ગત ચેમ્પિયન્સ ફેમિલી 2024નું આયોજન કરાયું હતું. જેમાં 26 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. બે દિવસીય આ ટુર્નામેન્ટમાં પિતા-પુત્ર, ભાઇ-બહેન અને દાદા-પૌત્રની જોડી સામ સામે રમી હતી. સુખદેવ સિંહ પાનેસર તેમના પુત્ર અવતાર સિંહ અને પૌત્ર દેવજીત સિંહ પાનેસર સાથે રમ્યા હતા. જુહી માવાણી…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યરના અંતિમ રાઉન્ડમાં 44 ગોલ્ફર્સે ભાગ લીધો

અમદાવાદ એમપી ફાઇનાન્શિયલ સર્વિસિઝ – ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ – ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયેલ ગુલમહોર ગોલ્ફર ઑફ ધ યર (GGOY)ના 11માં અંતિમ રાઉન્ડમાં 44 ગોલ્ફર્સે ભાગ લીધો હતો. અંતિમ રાઉન્ડમાં ભારે રસાકસી જોવા મળી હતી. ગોલ્ફર્સે અંત સુધી આકરી સ્પર્ધા રમી હતી. એસપી સિંહ 80 ગ્રોસ અને 37 પોઈન્ટ સાથે…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યરના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા

અમદાવાદ અમદાવાદની અત્યંત નોંધપાત્ર ગોલ્ફર ટુર્નામેન્ટમાં સમાવેશ પામતી ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) 2023 હવે પૂર્ણ થવાને આરે છે. ગુલમહોર ગ્રીન્સ, ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે તા.28 અને 29 ઓક્ટોબર ના રોજ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલ 11 રાઉન્ડની ટુર્નામેન્ટના 9મા રાઉન્ડમાં 55 ગોલ્ફર સામેલ થયા હતા. 0 થી 14 હેન્ડીકેપ…

ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર 8મા રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ  એમપી ફાઇનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડર ના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.23 અને 24 સપ્ટેમ્બરના રોજ રમાયેલી 11 રાઉન્ડની ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (જીજીઓવાય) ના 8માં રાઉન્ડમાં 59 ગોલ્ફર્સ સામેલ થયા હતા. આ રમતોત્સવની તમામ મેચમાં ખૂબ જ રસાકસી રહી હતી અને વિજેતા ખેલાડીઓ રનર્સઅપ ની તુલનામાં ખૂબ જ ઓછી સરસાઈ ધરાવતા હતા. 0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં 82 ગ્રોસ અને 35 પોઇન્ટ મેળવીને રવિ શાહ વિજેતા નિવડ્યા હતા. રનર્સઅપ બનેલા દેવાંશ સંઘવીએ 80 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવ્યા હતા. સંજીવ કુમાર 15-23 હેન્ડીકેપ કેટેગરીમાં 87 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે વિજેતા હતા, કુશ પંચોલી 91 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે આગળ હતા. 24 થી 36 હેન્ડીકેપ કેટેગરીમાં ડો. સિદ્ધાર્થ માવાણી 96 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે મોખરે રહ્યા હતા. રમેશ સોજીત્રા 98 ગ્રોસ અને 34 પોઈન્ટ મેળવીને રનર્સઅપ બન્યા હતા. જુનિયર કેટેગરીમાં નીલ દવેએ 78 ગ્રોસ  અને 35 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું,  જ્યારે જુહી માવાણી 97 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે રનર્સ અપ બની હતી. સિનિયર કેટેગરીના વિજેતાઓએ 3000 રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે રનર્સ અપને 1800 પોઈન્ટ મળ્યા હતા. જુનિયર કેટેગરીમાં વિજેતાને 1250 પોઈન્ટ અને રનર્સ અપને 1000 પોઈન્ટ મળ્યા હતા. એકંદરે 29 ગોલ્ફર્સને રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા. જીજીઓવાયના મુખ્ય રાઉન્ડની સાથે સાથે ત્રણ સ્કીલ કોમ્પિટિશન પણ યોજાઈ હતી. મહર્ષિ પટેલ હોલ #1 ખાતે 237 યાર્ડનો શોટ લગાવીને લોન્ગેસ્ટ ડ્રાઈવની સ્પર્ધા જીતી ગયા હતા. એસ કે દાસ હોલ #3 ખાતે અસરકારક શોટ લગાવીને ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીત્યાં હતા. આ શોટ હોલથી 7 ફૂટ અને 6 ઇંચ દૂર રહ્યો હતો. વરુણ ગુપ્તા હોલમાંથી 12 ફૂટ અને 11 ઇંચ દૂર ફીલ લેન્ડ કરીને હોલ #9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટે સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો.

જીજીઓવાયના છઠ્ઠા રાઉન્ડમાં 60 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે ગુલમહોર ગ્રીન્સ- ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.29 અને 30 જુલાઈના રોજ યોજાયેલ જીજીઓવાયના છઠ્ઠા રાઉન્ડમાં 60 ખેલાડી સામેલ થયા હતા. 0 થી 14 હેન્ડીકેપ કેટેગરીમાં વિશાલ દેસાઈ 81 ગ્રોસ અને 38 પોઈન્ટ મેળવીને વિજેતા બન્યા હતા, જ્યારે નિરવ પ્રજાપતિ 84 ગ્રોસ અને 35 પોઈન્ટ મેળવીને…

રોમાંચક એક્શન સાથે જીજીઓવાય 2023ના ચોથા રાઉન્ડમાં 50 ગોલ્ફર્સ સામેલ થયા

અમદાવાદ એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ગુલમહોર ગોલ્ફર ઓફ યર 2023 (જીજીઓવાય) ના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.20 અને 21 મે ના રોજ યોજાયેલા ચોથા રાઉન્ડમાં 50 ગોલ્ફર્સ સામેલ થયા હતા. 0-14 હેન્ડીકેપ કેટેગરીમા એસપી સિંઘે 81 ગ્રોસ અને 35 પોઈન્ટ નોંધાવી અસરકારક દેખાવ કર્યો હતો અને વિજયી બન્યા હતા,…