અભિજીત દિપકેના સનસનાટીભર્યા ખુલાસા: ધમકીઓ મળી અને ભાજપમાં જોડાવાની ઓફર મળી
‘હું મોદી-શાહના પૌત્રની ઉંમરનો છું, તેમ છતાં મને ધમકીઓ મળી’ – અભિજીત દિપકેના પ્રહારો પૂણે જંતર-મંતર પર વિદ્યાર્થી આંદોલનના મુખ્ય ચહેરા અને CJP ફાઉન્ડર અભિજીત દિપકે તાજેતરમાં પોતાના હોમટાઉન છત્રપતિ સંભાજીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો છે કે માત્ર 30…
