ખેલાડી તરતા સમયે ગાયબ, કલાકો પછી તળાવમાંથી મૃતદેહ મળ્યો
આયર્નમેન ટેક્સાસ દરમિયાન બ્રાઝિલિયન એથ્લીટ મારા ફ્લાવિયા લેક વુડલેન્ડ્સમાં ડૂબી ગઈ હતી. 38 વર્ષીય ભૂતપૂર્વ પત્રકારનો મૃતદેહ તળાવના તળિયે 10 ફૂટ નીચેથી મળી આવ્યો હતો . અધિકારીઓએ તપાસ શરૂ કરી છે એસવીએન,નવી દિલ્હી રમતગમતની દુનિયામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત બ્રાઝિલિયન ટ્રાયથ્લીટ અને સોશિયલ મીડિયા પ્રભાવક મારા ફ્લાવિયા શનિવાર , 18 એપ્રિલના…
