ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળથી એર ઈન્ડિયાના મુસાફરો એક કલાક સુધી ફ્લાઇટમાં અટવાઈ ગયા
સોમવારે મુંબઈ એરપોર્ટ પર ગ્રાઉન્ડ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા અચાનક હડતાળ પાડવામાં આવતા હૈદરાબાદથી મુંબઈ આવતા એર ઇન્ડિયાના મુસાફરો અટવાઈ ગયા હતા. ઉતરાણ પછી પણ, મુસાફરોને લગભગ એક કલાક સુધી વિમાનમાં જ રહેવાની ફરજ પડી હતી એસવીએન,મુંબઈ હૈદરાબાદથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે મુંબઈ એરપોર્ટ પર…
