‘વોટર ફોર ઓલ’: જળ સુરક્ષા માટે સરકાર સાથે જન ભાગીદારી પણ જરૂરી
અમદાવાદમાં ‘Bharat Discourses on Water @2047’નું આયોજન; જળ સંરક્ષણ, ભૂગર્ભજળ, નદી પુનર્જીવન અને શહેરી જળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર નિષ્ણાતોની ચર્ચા અમદાવાદ ભારતના જળ ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે સરકાર, સંસ્થાઓ અને સમાજે સાથે મળીને કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે. જળ સંરક્ષણ, જવાબદાર પાણીનો ઉપયોગ અને ટકાઉ જળ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વધારવાના હેતુથી ઉદગમ…
