નવી બ્રેઝાથી લઈને હાઈલક્સ સુધી, આગામી થોડા અઠવાડિયામાં ભારતીય માર્કેટમાં આવશે આ 5 દમદાર ગાડીઓ
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે આવનારા થોડા અઠવાડિયા અત્યંત રોમાંચક રહેવાના છે. કંપનીઓ માર્કેટમાં એકસાથે 5 નવી ગાડીઓ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવી દિલ્હી: ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ સતત બદલાઈ રહ્યું છે. દરેક મહિને અલગ-અલગ સેગમેન્ટમાં નવી ગાડીઓ જોવા મળે છે. હવે આગામી થોડા અઠવાડિયામાં દેશમાં 5 ધાંસૂ ગાડીઓ લોન્ચ થવા જઈ રહી છે. આ…
