શું તમે પણ પાકીટ પર એલ્યુમિનિયમ ફોઈલ વીંટાળી રહ્યા છો? જાણો આ ટ્રેન્ડ પાછળનું અસલી કારણ અને સુરક્ષાના ઉપાયો
શું તમે જાણો છો કે દુનિયાભરમાં લોકો હવે પોતાના પાકીટ (વોલેટ) ને એલ્યુમિનિયમ ફોઈલથી કેમ લપેટી રહ્યા છે? આ કોઈ અંધશ્રદ્ધા કે વહેમ નથી, પરંતુ આધુનિક યુગમાં વધતા ડિજિટલ ખતરાઓથી બચવા માટેનો એક ટેકનિકલ જુગાડ છે. ચાલો જાણીએ આ સુરક્ષા ટ્રેન્ડ વિશે નવી દિલ્હી આજના સમયમાં લગભગ દરેક ડેબિટ-ક્રેડિટ કાર્ડ, મેટ્રો પાસ, ઓફિસ આઈડી કાર્ડ…
