ગુજરાતમાં નેશનલ બ્લાઈન્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાશે, પાંચ રાજ્યોની ટીમો લેશે ભાગ
28 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના એકડેમિક ગ્રાઉન્ડ બી પર સ્પર્ધા યોજાશે. CABG દ્વારા બ્લાઈન્ડ ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા વિવિધ સ્તરે સ્પર્ધાઓનું આયોજન; ખેલ મહાકુંભમાં પણ દિવ્યાંગ ખેલાડીઓને તક મળે છે અમદાવાદ ગુજરાતમાં બ્લાઈન્ડ ક્રિકેટને પ્રોત્સાહન આપવા ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ગુજરાત (CABG) દ્વારા વિવિધ સ્તરે ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે….
