કૃષિ અને બાગાયતી પાકોમાં 33%થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત સહાયની જાહેરાત
એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ,…
