GMC Exam 2025 Call Letter & Schedule Download Now
નોકરી માટેની જાહેરતો માટે નીચેની લિન્ક ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/gmc-exam-2025-call-letter-schedule-download-now/

નોકરી માટેની જાહેરતો માટે નીચેની લિન્ક ક્લિક કરો. https://gpscpariksha.com/2025/05/gmc-exam-2025-call-letter-schedule-download-now/
ગુજરાતના છ વિકેટે 224 રનની સામે હૈદ્રાબાદની ટીમ છ વિકેટે 186 રન બનાવી શકી હતી અમદાવાદ સુકાની શુભમન ગીલ સહિતના બેટસમેન્સની શાનદાર બેટિંગ અને બોલર્સની કસાયેલી બોલિંગના જોરે ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદ્રાબાદને 38 રને આસાનીથી પરાજય આપ્યો હતો. સનરાઈઝર્સ હૈદ્રાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો જે તેને ભારે પડ્યો હતો. ગુજરાતના સુકાની શુભમન…
અમદાવાદ નારાયણપુર, છત્તિસગઢ ખાતે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર 20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ માં લીગની ત્રીજી મેચમાં ગુજરાતે આંદામાન અને નિકોબાર પર 7-0 થી વિજય મેળવ્યો હતો. ભારતની 36 ટીમો વચ્ચે રમાઈ રહેલ સ્વામી વિવેકાનંદ અંડર 20 નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ માં લીગના ત્રીજી મેચ માં ગુજરાતે આંદામાન અને નિકોબાર પર 7-0 થી એકતરફી વિજય મેળવ્યો….
· ઉભરતા જોખમો સામે વ્યવસાયોને સુરક્ષા પૂરી પાડવા માટે 120થી વધુ કવરેજ વિકલ્પો · મેન્યુફેક્ચરિંગ અને નોન-મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં ઉભરતા જોખમોને નાથવા માટે વિશિષ્ટ, ફ્લેક્સિબલ પોલિસી મુંબઈ ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે અદ્વિતીય ફ્લેક્સિબિલિટી, વધુ રિસ્ક એસેસમેન્ટ સર્વિસીઝ અને 120થી વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવા કવરેજ વિકલ્પો દ્વારા બિઝનેસ પ્રોટેક્શનને પુનઃવ્યાખ્યાયિત કરતી આધુનિક ઓલ-રિસ્ક…
EKA એરેના લીગનું આયોજન કરશે, જેમાં 15 જૂને ગ્રાન્ડ ફિનાલે થશે, આઠ ટીમો ગૌરવ માટે સ્પર્ધા કરશે અમદાવાદ ભારતની પ્રીમિયર ટેબલ ટેનિસ લીગ, અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન સીઝન 6 માટે પરત ફરશે અને અમદાવાદને પહેલી વાર યજમાન બનાવશે. UTTનો વિકાસ ચાલુ રહેતાં, ટોચના ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્ટાર્સનું…
અમદાવાદ અમદાવાદમાં ACTF કોર્ટ્સ ખાતે W50 ITF ટુર્નામેન્ટમાં બુધવારનો દિવસ ગુજરાતની ખેલાડીઓ માટે મિશ્ર રહ્યો હતો. ભારતની નંબર 1 WTA-ક્રમાંકિત ખેલાડી, અંકિતા રૈના (સીડેડ 7), એ ટુર્નામેન્ટમાં તેના અભિયાનની શરૂઆત પ્રભાવશાળી જીત સાથે કરી હતી. તેના રાઉન્ડ ઓફ 32 મેચમાં, રૈનાએ જાપાનની ફુના કોઝાકી (WTA 607) ને સીધા સેટમાં 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. આ…
ભારતના 356 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમની ઈનિંગ્સ 34.2 ઓવર 214 રનમાં સમેટાઈ ગઈ અમદાવાદ ઓપનર શુભમન ગીલ (112) અને શ્રેયસ ઐયર (78), વિરાટ કોહલી (52)ની શાનદાર બેટિંગ અને ….બોલર્સની વેધક બોલિંગના જોરે ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં … રને વિજય મેળવી શ્રેણીમાં 3-0થી ક્લિન સ્વિપ કરી…
સુરત સુરતમાં 26 જાન્યુઆરી 2025એ પૂરી થયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયન્સમાં વિમેન્સનું સિંગલ્સ ટાઈટલ રિઝર્વ બેંકની 21 વર્ષીય દિયા ચિતાલેએ જીત્યુ હતું. પ્રથમ વખત નેશનલ ટાઈટલ જીતનારી દિયાએ આ વિજય બદલ ખુશી વ્યક્ત કરતા તેની નજર ઓલિમ્પિક પર હોવાનું કહ્યું હતું. સ્પર્ધાની ફાઈનલ બાદ દિયાએ કહ્યું કે તેના માટે આ…
ભારતથી ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ્સની નિકાસમાં અગ્રણી કંપની તરીકે અમે ફૂડ પ્રોસેસિંગના સનરાઇઝ સેક્ટર દ્વારા રજૂ થતી વિશાળ તકોને ઓળખીએ છીએ. અમે માનીએ છીએ કે આગામી બજેટ ત્રણ મહત્વના ક્ષેત્રો પર ધ્યાન આપીને એક ટર્નિંગ પોઇન્ટ બની શકે છે. પહેલું, એક ચોક્કસ સીમાથી વધુના નવા મૂડી ખર્ચ માટે લાંબી કર છૂટ અને નિકાસ સંબંધિત પ્રોત્સાહનો જેવા…
બેંગલુરુ બિનક્રમાંકિત એમ રઘુએ સોમવારે યોનેક્સ-સનરાઈઝ 86મી સિનિયર નેશનલ્સ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભૂતપૂર્વ ચેમ્પિયન મિથુન મંજુનાથ સામે પુરૂષ સિંગલ્સ શિખર ટક્કર સેટ કરવા માટે ટોચના ક્રમાંકિત અને ગુવાહાટી માસ્ટર્સના વિજેતા સતીશ કુમાર કેને અપસેટ કર્યા. રઘુએ સેમિફાઇનલમાં સતીષને 21-17, 21-17થી હરાવ્યો હતો જ્યારે મંજુનાથે રોશન ચૌહાણના રનને 21-15, 21-13થી હરાવ્યો હતો. મહિલા ફાઇનલમાં 13મી ક્રમાંકિત દેવિકા…
ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન અમૂલ ડેરીના ચેરપર્સન વિપુલ પટેલ કરશે અમદાવાદ દેશમાં દૃષ્ટિહીન લોકો માટે સૌથી મોટી રમતગમતની સ્પર્ધા, ઉષા રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ તેની 23મી આવૃત્તિ સાથે 14 ડિસેમ્બર (શનિવાર) ના રોજ ગુજરાતના નડિયાદમાં શરૂ થશે. ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા વર્ષમાં બે વખત યોજાતી આ ચેમ્પિયનશિપ ત્રણ દિવસ ચાલશે અને 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓની…
સપ્તાહના પ્રથમ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો દિલ્હીમાં સોનું રૂ. 450 અને ચાંદી રૂ. 600 સસ્તી થઈ ડૉલર ઈન્ડેક્સની મજબૂતાઈથી પીળી ધાતુ પર દબાણ જોવા મળી રહ્યું છે નવી દિલ્હી લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલા સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું…
• જન્મજાત હૃદયની બિમારી ધરાવતા 50,000 બાળકો માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર • 50,000 મહિલાઓ માટે બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર • 10,000 કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું નિઃશુલ્ક રસીકરણ મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે….
આર્થિક સ્થિતિ વધુ સુદ્ધર કરવા વિયેટનામ પ્રવાસન ક્ષેત્રને મજબૂત બનાવશે ભારતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા વિયેતજેટ અમદાવાદથી વધુ એક ફ્લાઈટ શરૂ કરશે દા નાંગવિયેતનામના ઇતિહાસ પર ખાસ કરીને તેના અમેરિકા સાથેના લાંબા ચાલેલા યુદ્ધ પર નજર નાખીએ તો દેશમાં તબાહીને જોતા આ દેશ ફરી ઉભો થશે કે કેમ એ અંગે બધાને શંકા હતી. છેલ્લા 30 વર્ષમાં…
વર્ષ 2023માં જિયોભારત V2ની સફળતાએ સુનિશ્ચિત કર્યું હતું કે લાખો 2G ફીચર ફોન વપરાશકર્તાઓ પ્રથમ વખત 4G ડિજિટલ લાઇફનો અનુભવ લઈ શકે. સફળતાની આ ગતિને જાળવી રાખવા રિલાયન્સ જિયોએ પોસાય તેવા 4G ફીચર ફોનની આગામી જનરેશન તરીકે હવે જિયોભારત V3 અને V4 રજૂ કર્યા છે, આ ફોન સ્ટાઇલ અને ડિઝાઇનને ડિજિટલ પરિવર્તનના કેન્દ્રમાં રાખે છે. – જિયોભારત V3 એક સ્ટાઇલ-સેન્ટ્રિક ફોન છે, એવા લોકો…
અમદાવાદ વંશ શાહના શાનદાર 218 બોલમાં 214 રનનીન મદદથી વિજયનગર એજ્યુકેશન સોસાયટીએ સીબીસીએ દ્વારા યોજાયેલી સ્કૂલ ટૂર્નામેન્ટ અંડર-14 મલ્ટિડેમાં રાજસ્થાન હિંદી હાઈસ્કૂલ સામે પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ક્રિક હબ ગ્રાઉન્ડ હેબતપુર ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કરતા વિજય નગર સ્કૂલે 75 ઓવરમાં ચાર વિકેટના ભોગે 368 રન બનાવ્યા…
વૈશ્વિક સ્તરે પ્લેયિંગ કાર્ડસની અગ્રણી બ્રાન્ડ પાર્કસન્સ કાર્ટામુંડી દ્વારા ભારતમાં આઈકોનિક બાઈસિકલ® બ્રાન્ડની રજુઆત કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારી નોંધપાત્ર સીમાચિન્હ છે, આઈકોનિક અમેરિકન બ્રાન્ડે ગુજરાતનાં પત્તા રમવાના શોખીનો સાથે શરૂઆત કરતાં સ્વર્ણિમ ભારતીય બજારમાં ભવ્ય પ્રવેશ કર્યો છે. ઉત્તમ ગુણવત્તા, કલા-કારીગરી અને લગભગ 40 વર્ષના વારસા માટે પ્રસિદ્ધ બાઈસિકલ® ભારતીય ગ્રાહકો માટે પત્તા…