राज्य

14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  હિન્દી દિવસની ઉજવણી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ…

2024-2025 વિમેનલીડર્સ ઈન્ડિયા ફેલોશીપ માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસીસ દ્વારા પચાસ અસાધારણ મહિલા લીડર્સની પસંદગી

“મહિલાઓ જ્યારે લીડર બને છે, ત્યારે આપણે એક અશક્ય પરિવર્તનને વાસ્તવિકતા બનાવી શકીએ છીએ”, એમ સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું · ભારતભરમાંથી સામાજિક ક્ષેત્રની મહિલા અગ્રણીઓ અને સામાજિક ઉદ્યમશીલોની જલવાયુ પ્રતિરોધકતા,શિક્ષણ,…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં ધોરણ:-૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે જાગૃતતા લાવવા માટે શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી અંતર્ગત હિન્દી વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને Soft Board…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હિન્દી દિવસે હિન્દી કાવ્ય પઠન સ્પર્ધા યોજાઈ

‘કવિતાએ સાહિત્યનો મુખ્ય ભાગ છે’ હીરામણિ હાયર સેકન્ડરી અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓમાં કવિતાની સુવાસ ફેલાવાની સાથે હિન્દી દિવસના ઉપલક્ષમાં ‘હિન્દી કાવ્ય પઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાવ્ય પઠનમાં…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાયમરિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોએ ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે કલા સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુથી “શિલ્પકલાની સ્પર્ધા” (ગણપતિજીની મૂર્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ- ૧થી૭નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ…

હીરામણિપ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5 થી 7 ના વિદ્યાર્થીઓએ વચ્ચે ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ નાળિયેરની છાલ, પેપર, ક્લે વગેરેમાંથી ઈકોફ્રેન્ડલી વિવિધ સુંદર ગણેશજી બનાવ્યા…

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટે 100 મનોદિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા “નવજીવન હાટ” પ્રોજેક્ટ શરૂ કર્યો

આ નવતર રોજગારીલક્ષી કામગીરી માટે લોકો અમારી સંસ્થાને મદદરૂપ થશે એવી અમને આશા છે – સુભાષ આપ્ટે અમદાવાદ અમદાવાદ શહેરના મેમનગર ખાતે આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 32 વર્ષથી મનોદિવ્યાંગ…

હીરામણિસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

આજરોજ હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં 5 સપ્ટેમ્બર આપણાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસની ઉજવણી ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામાં આવી હતી. તેની સાથે સાથે વિદ્યાર્થી કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ…

વિદ્યાર્થીઓના વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહિત કરતું વિજ્ઞાન પ્રદર્શન હીરામણિ સ્કૂલ કેમ્પસમાં યોજાયું

તા.23-08-24, શુક્રવારના રોજ હીરામણિ સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં શહેરની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની કૂલ 48 શાળાઓના 93 પ્રોજેક્ટ્સ હતાં,જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પર્યાવરણ આધારિત વિવિધ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર…

હીરામણિસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હીરામણિ સ્કૂલમાં 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ સવારે 8.00 કલાકે રાજા પાઠક (મેનેજિંગ ટ્રસ્ટી, સત્વ વિકાસ સ્કૂલ)ના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે તેમણે પોતાના વક્તવ્યમાં…

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝવર્ક તથા ક્રાફ્ટ વર્ક દ્વારા રાષ્ટ્રધ્વજ-તિરંગા બનાવ્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓ વચ્ચે કોલાઝવર્ક અને ક્રાફ્ટ વર્કની સ્પર્ધા યોજાઈ ગઈ. વિદ્યાર્થીઓએ પેપરના ટુકડામાંથી કોલાઝ વર્ક કરી રાષ્ટ્રધ્વજના વિવિધ સુંદર નમૂના બનાવ્યા હતા તેમજ ક્રાફ્ટ વર્ક દ્વારા…

હીરામણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન કરાયું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું…

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘વર્લ્ડ લાયન ડે’ના રોજ ગીરની સિંહણ પર સૌપ્રથમ વીડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું

અમદાવાદ વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ખાતેના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ (વર્લ્ડ લાયન ડે) 2024ના અવસરે ‘ગીર ગજવતી આવી સિંહણ’ શિર્ષક…

હીરામણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આર્ટ અને ક્રાફ્ટ દ્વારા ફરકડી, તોરણ અને ઢીંગલીઓ બનાવી

હીરામણી પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ વિવિધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ…

સામાજિક  સંસ્થાઓના ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે જીએસટીમાંથી મુક્તિની સફળ રજૂઆત બદલ નરહરી અમીનનું સન્માન

શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ, કેળવણી ધામ, નિકોલ, અમદાવાદ અને અમદાવાદ તેમજ ગાંધીનગરની જુદી જુદી હોસ્ટેલ ની સેવાઓ આપતી સામાજિક સંસ્થાઓ દ્વારા ચેરીટેબલ ટ્રસ્ટો દ્વારા સંચાલિત હોસ્ટેલ સંબંધીત સેવાઓ માટે…

હીરામણી સ્કૂલમાં છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ

હીરામણી સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની છત્રી સુશોભન સ્પર્ધા યોજાઈ હતી. હીરામણિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.…

ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેન્દ્ર સરકારે રૂ. 4,369 કરોડ આપ્યા

જળશક્તિના રાજ્યમંત્રી શ્રી રાજભૂષણ ચૌધરીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે જળશક્તિ અભિયાન હેઠળ ગુજરાત રાજ્યને કુલ રૂ. 4,369 કરોડ આપ્યા…