હીરામણિ પ્રાથમિક શાળામાં ‘માતા દુર્ગા ફેસ એન્ડ ક્રાફ્ટ વર્ક સ્પર્ધા’ યોજાઈ

નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનું સુંદર પ્રદર્શન કર્યું અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ‘માતા દુર્ગા ફેસ એન્ડ ક્રાફ્ટ વર્ક સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને કલાત્મક કૌશલ્યનો સુંદર પરિચય કરાવ્યો હતો. સ્પર્ધા…

કામરેજમાં 2,000થી વધુ બેડનું વિશાળ આરોગ્ય સંકુલ આકાર લેશે, 66 KV સબસ્ટેશન સહિતની સુવિધાઓનું આયોજન

આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં PIU, GETCO અને સિવિલ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ; દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓને મળશે વેગ કામરેજ: દક્ષિણ ગુજરાતમાં અદ્યતન આરોગ્ય સેવાઓનું માળખું વધુ મજબૂત બનાવવા માટે કામરેજ વિધાનસભા ક્ષેત્રમાં વિશાળ આરોગ્ય સંકુલ વિકસાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને અવિરત અને અદ્યતન વીજ પુરવઠો…

અમદાવાદમાં 23થી 25 ઓક્ટોબર દરમિયાન ‘IAACON 2026’ યોજાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે

સાંધા પ્રત્યારોપણ ક્ષેત્રના વૈશ્વિક નિષ્ણાતો એક મંચ પર આવશે; 1,000થી વધુ ડેલિગેટ્સ અને 150થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી લેશે ભાગ, 25 વૈજ્ઞાનિક સત્રોનું આયોજન અમદાવાદ સાંધા પ્રત્યારોપણ (જોઇન્ટ રિપ્લેસમેન્ટ) સર્જરી ક્ષેત્રે નવીન ટેકનોલોજી, રોબોટિક્સ અને આધુનિક સર્જિકલ પદ્ધતિઓ અંગે જ્ઞાનના આદાનપ્રદાન માટે અમદાવાદમાં ‘IAACON 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન…

અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન દ્વારા રાઇફલ ક્લબમાં ભક્તિભાવપૂર્વક ગરબા કાર્યક્રમ યોજાયો

ખાનપુર સ્થિત રાઇફલ ક્લબમાં મા અંબાની આરતી અને પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ; હોદ્દેદારો, સભ્યો અને તેમના પરિવારજનોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી અમદાવાદ: અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (A.M. & R.T.A.) દ્વારા અમદાવાદના ખાનપુર સ્થિત રાઇફલ ક્લબ ખાતે ભક્તિભાવ અને પરંપરાગત ઉત્સાહ સાથે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો અને તેમના…

અમદાવાદ: ગરબા જોવા જતાં મહિલા કોર્પોરેટરના પરિવાર પર હુમલો અને છેડતી, સાઇડ આપવાના વિવાદમાં 3 આરોપી પકડાયા

ફતેવાડી કેનાલ પાસે વાહન હટાવવાની ક્ષુલ્લક બાબતે ઝઘડો થયો; વેજલપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓની અટકાયત કરી અમદાવાદ: અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ પાસે એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. શનિવાર (17 ઓક્ટોબર)ની રાત્રે ગરબા જોવા જઈ રહેલા મહિલા કોર્પોરેટર અને તેમના પરિવાર સાથે વાહન સાઇડ આપવાની બાબતમાં…

અમદાવાદ: ગૂગલ AIથી બોગસ ટિકિટ બનાવી રેલવેમાં મુસાફરી કરવાનું રેકેટ ઝડપાયું, CTIની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસમાં તપાસ દરમિયાન કૌભાંડ પ્રકાશમાં આવ્યું; રેલવે પોલીસે ગોંડલથી મુખ્ય સૂત્રધાર સહિત ૩ આરોપીઓને દબોચ્યા અમદાવાદ: પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની તીક્ષ્ણ સતર્કતાને કારણે અમદાવાદમાં ગૂગલ AI (Google AI) એપ્લિકેશનના ઉપયોગથી બનાવટી (બોગસ) રેલવે ટિકિટો બનાવી મુસાફરી કરવાના એક આશ્ચર્યજનક ષડયંત્રનો ખુલાસો થયો છે. રેલવે તંત્ર અને રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક સંયુક્ત કાર્યવાહી…

નવરાત્રિના અંતિમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આફત: નવમા નોરતે ખેલૈયાઓની ચિંતા વધી, દ્વારકામાં ધોધમાર વરસાદથી પાકને નુકસાનની ભીતિ

અમદાવાદ ગુજરાતમાં હાલ નવરાત્રિનો ઉત્સાહ પૂરબહારમાં ખીલ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહીએ ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. તારીખ 18 અને 19 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે 7 જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (૧૮ ઓક્ટોબર) રાજ્યના…

કામરેજ તાલુકાનાં 9 ગામોમાં હળપતિ સમાજ માટે 150 પાકા આવાસોને મંજૂરી

મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને લાભ મળશે ; આવાસ નિર્માણના ચારેય તબક્કા પૂર્ણ થયા બાદ પ્રતિ લાભાર્થી ₹1.70 લાખની સહાય કામરેજ, સુરત: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકાનાં 9 ગામોમાં હળપતિ સમાજના પરિવારો માટે અંદાજે 150 પાકા આવાસોના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલથી જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં…

ગુજરાતમાં બોટ એમ્બ્યુલન્સ બની ‘દેવદૂત’: 8 વર્ષમાં માછીમારો સહિત 777 લોકોને તાત્કાલિક તબીબી સહાય અપાઈ

દરિયાની વચ્ચે પણ આરોગ્યસેવા પહોંચાડવાની વ્યવસ્થા મજબૂત; ઓખાની બોટ એમ્બ્યુલન્સે 720 અને પોરબંદરની બોટ એમ્બ્યુલન્સે 57 કટોકટીના કેસમાં આપી મદદ ગાંધીનગર: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ટાપુઓ પર રહેતા લોકો તેમજ મધદરિયે માછીમારી કરતા માછીમારો માટે બોટ એમ્બ્યુલન્સ સેવા જીવનરક્ષક સાબિત થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પણ કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય મળી…

રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૬: સરદાર પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ તેજ

૨૦૧૮થી ૨૦૨૫ સુધીની તસવીરોમાં કેદ થઈ રાષ્ટ્રીય એકતા દિવસની ઐતિહાસિક સફર; આ વર્ષે એકતાનગરમાં ૨૫ હજાર લોકોની સહભાગિતા સાથે ભવ્ય ઉજવણીનું આયોજન, ૧૦ હજાર જવાનોની પરેડ અને ૪,૭૦૦ કલાકારો રજૂ કરશે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઝાંખી એકતાનગર: ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની તૈયારીઓ વચ્ચે…

એકતાનગરમાં ‘એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો

સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા; મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યાં જરૂરી સૂચનો રાજપીપળા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ‘એકતા પ્રકાશ પર્વ-2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઉત્સવની શોભામાં વધારો કર્યો હતો. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ દેશના વિવિધ…

સુરતમાં ભેસ્તાનના ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં નિર્માણાધીન સાઇટ પર લિફ્ટના પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી માસૂમ ભાઈ-બહેનનાં કરુણ મોત

બાંધકામ સ્થળે માતા-પિતા મજૂરીકામ કરી રહ્યાં હતાં ત્યારે રમતાં રમતાં ૨ અને ૩ વર્ષના બે માસૂમ બાળકો ઊંડા ખાડામાં ખાબક્યાં; ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક નિર્માણાધીન સાઇટ પર અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ભેસ્તાન સ્થિત ભગવતી ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં…

ભરુચની ફાર્મા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: 5 શ્રમિકોનાં મોત, 6 ઘાયલ; તંત્રએ કંપનીને ફટકારી ક્લૉઝર નોટિસ

વાગરા GIDCમાં સેનઝીલ ફાર્મા કેમ પ્રા. લિ.ના 15 હજાર લિટરના રિએક્ટરમાં ધડાકો, હાઇડ્રોજિનેશન પ્રક્રિયા દરમિયાન સર્જાઈ દુર્ઘટના; 15 કિમી સુધી સંભળાયો બ્લાસ્ટનો અવાજ ભરુચ: ગુજરાતના ભરુચ જિલ્લામાં ઔદ્યોગિક સલામતી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક કરુણ દુર્ઘટના સામે આવી છે. વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે પ્રચંડ બ્લાસ્ટ થતાં પાંચ…

ગાંધીનગરના સાંતેજમાં સિંઘલ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી અફરાતફરી, ત્રણ જિલ્લાની ફાયર ટીમો દોડી આવી!

ફોમ સીટોને કારણે આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; સાત ફાયર ગાડીઓ અને બે ગજરાજ સહિતની ટીમો આગ બુઝાવવામાં જોતરાઈ, તમામ શ્રમિકો સુરક્ષિત બહાર નીકળતાં મોટી જાનહાનિ ટળી ગાંધીનગર/સાંતેજ: અમદાવાદ-ગાંધીનગર સરહદ નજીક આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં કારોલી પાસે આવેલી સિંઘલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફેક્ટરીમાં…

સુરતમાં બીજા ખોડલધામની જાહેરાત: વરાછામાં બનશે ‘અન્નપૂર્ણા ખોડલધામ’

અંત્રોલી બાદ હવે મોટા વરાછામાં નવા ધાર્મિક સંકુલનું નિર્માણ કરાશે; મુકેશ પટેલ અને જયંતિ એકલારા સંભાળશે પ્રોજેક્ટની જવાબદારી સુરત: ડાયમંડ સિટી સુરતમાં ખોડલધામના વધુ એક પ્રોજેક્ટની જાહેરાત થતાં પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન મોટા વરાછા ખાતે ‘અન્નપૂર્ણા ખોડલધામ’ના નિર્માણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે સુરતમાં ખોડલધામના બે…

અમદાવાદ: ગરબામાં ખુરશી બાબતે મહિલાઓ વચ્ચેના ઝઘડાએ હિંસક વળાંક લીધો, સોસાયટીના ચેરમેન પર હુમલો

નવા નરોડાના સર્જન સ્કાય ફ્લેટમાં નવરાત્રિ દરમિયાન મારામારીની ઘટના • ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને સોસાયટીના ચેરમેન અનિલ નાયકને ગંભીર ઈજા • CCTV ફૂટેજના આધારે બે આરોપીઓની અટકાયત અમદાવાદ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખુરશીમાં બેસવા બાબતે મહિલાઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સર્જન સ્કાય ફ્લેટમાં બનેલી આ ઘટનામાં…

રાષ્ટ્રીય એકતા દિવસ પહેલાં એકતાનગર ‘નો-ફ્લાય ઝોન’ જાહેર, ડ્રોન-પતંગ ઉડાવવા પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાશે ; સુરક્ષાને ધ્યાનમાં રાખીને 29થી 31 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપળા: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી યોજાનાર છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…

કામરેજમાં ₹8.66 કરોડના માર્ગકાર્યોનું ખાતમુહૂર્ત, ગ્રામ્ય વિકાસને વેગ મળશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પહેલથી છ માર્ગોનું નિર્માણ શરૂ • આગામી બે દિવસમાં માર્ગકાર્યો સહિતના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સુરત કામરેજ વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આજે ₹8.66 કરોડના ખર્ચે છ માર્ગોના નિર્માણકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાની પહેલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

અમદાવાદમાં 2,000 કિલો નકલી ટોમેટો સોસ ઝડપાયો, બહેરામપુરામાં ગેરકાયદે ફેક્ટરી સીલ

પફ, સેન્ડવિચ અને બર્ગરમાં વપરાતા સોસના ઉત્પાદનનો પર્દાફાશ; ટામેટાંના બદલે બટાકાનો પાવડર અને હાનિકારક કલરનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો અમદાવાદ: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે દાણીલીમડા-પીરાણા રોડ પર આવેલા બહેરામપુરા વિસ્તારના એક કારખાનામાં દરોડો પાડીને નકલી અને હલકી ગુણવત્તાના…

ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના: ગરમ કેમિકલની પાઇપ ફાટતાં 4 કામદારોનાં મોત

70થી 80 ડિગ્રી તાપમાન ધરાવતા ગરમ કેમિકલની પ્રોસેસ દરમિયાન અકસ્માત; ચાર કામદારોનાં ઘટનાસ્થળે જ મોત, પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા છત્રાલ GIDCના ફેઝ-4માં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. ‘કોવીકા ડાયસ એન્ડ ઇન્ટરમિડીયેટ’ નામની કંપનીમાં ગરમ કેમિકલની પાઇપ ફાટતાં ચાર કામદારોનાં કરુણ મોત નીપજ્યાં છે….