‘નમો સ્વચ્છતા અભિયાન’માં છ દિવસમાં 5.49 લાખથી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ

5.03 લાખથી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ, 1,677 ઓરડાઓ ઉપયોગ માટે થયા ખાલી; છઠા દિવસે 23 હજારથી વધુ સાધનોનું સમારકામ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાનને નોંધપાત્ર સફળતા મળી રહી છે. રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલો સુધી વ્યાપક સ્તરે હાથ ધરાયેલા આ અભિયાનના પ્રથમ છ…

હીરામણિ સ્કૂલનું ગૌરવ: વ્રિજા પટેલે અમદાવાદ ગ્રામ્યમાં પ્રથમ સ્થાન મેળવી નવો કીર્તિમાન રચ્યો

ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 96.33 ટકા અને 99.72 પર્સેન્ટાઈલ સાથે જિલ્લાનું ટોપ સ્થાન હાંસલ કર્ય અમદાવાદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 (એસએસસી) ફેબ્રુઆરી-2026ની બોર્ડ પરીક્ષામાં હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ની વિદ્યાર્થીની વ્રિજા મહેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળા, પરિવાર અને સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ફેલાવી છે. 578…

અમદાવાદની સોલા સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ એક્શન મોડમાં

૭૯ કિલો ઘન કચરાનો નિકાલ, ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો થશે સ્ક્રેપ; દર્દી સુરક્ષા માટે માઇક્રો લેવલે ઝુંબેશ અમદાવાદ રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને હોસ્પિટલજન્ય ચેપ રોકવાના હેતુથી…

અમદાવાદ ગ્રામ્યમાં ઝીલ પટેલે પ્રથમ ક્રમ મેળવ્યો, હીરામણિ સ્કૂલનું ગૌરવ

ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 98.17 ટકા સાથે જિલ્લાની ટોપર બની, શાળા અને પરિવારનું નામ કર્યું રોશન અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 (SSC) ફેબ્રુઆરી-2026ના પરિણામમાં હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિદ્યાર્થિની ઝીલ નરેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી શાળા માટે ગૌરવની ક્ષણ સર્જી છે. ઝીલે 600માંથી…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં અંગ્રેજી હસ્તલેખન સ્પર્ધાનું આયોજન

ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; સુંદર હસ્તલેખન સાથે ભાષાપ્રેમનો સંદેશ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે વિદ્યાર્થીઓમાં સુંદર હસ્તલેખનની કળા વિકસે તેમજ અંગ્રેજી ભાષા પ્રત્યે અભિરુચિ અને આત્મવિશ્વાસ વધે તે હેતુથી અંગ્રેજી ભાષાની હસ્તલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 1થી 7ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો….

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘ઓન ધ સ્પોટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ’ સ્પર્ધા યોજાઈ

84 વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓમાંથી સર્જી આકર્ષક કૃતિઓ; 12 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર અમદાવાદ: વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વિકસે તેવા હેતુથી હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સહ-શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 84 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નકામી…

રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાનું આહવાન; 1થી 7 જુલાઈ દરમિયાન 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ ગાંધીનગર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાને માત્ર એક સપ્તાહ…

IITE ગાંધીનગર ખાતે નૂતન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

16મા સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષક શિક્ષણના નવા અભ્યાસક્રમોનું લોકાર્પણ, AI આધારિત શિક્ષક શિક્ષણની દિશામાં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષી પહેલ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે મંગળવારે સંસ્થાના 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નૂતન ભવનના નિર્માણનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયું હતું. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને…

હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

પ્રતિનિધિમંડળે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક અને સરદાર સરોવર ડેમની મુલાકાત લઈ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કર્યો રાજપીપલા: હરિયાણા વિધાનસભાની પીટીશન સમિતિના ચેરમેન વિનોદ ભયાનાના નેતૃત્વમાં 20 સભ્યોના ઉચ્ચસ્તરીય ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે મંગળવારે નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી હતી. પ્રવાસન વ્યવસ્થાપન, શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ અને ગુજરાતના સર્વાંગી વિકાસ મોડેલનો અભ્યાસ કરવાના હેતુથી આયોજિત આ પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળે…

CAAA આર્ટિકલશિપ મેળો-4.0 : અમદાવાદમાં 3 જુલાઈએ CA સ્ટુડન્ટ-ફર્મ પ્લેસમેન્ટમાં ઉમેદવાર સ્થળ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે

પ્લેટિનમ જુબિલી વર્ષમાં CAAAની અનોખી પહેલ; વિદ્યાર્થીઓ માટે મફત નોંધણી, CA ફર્મ્સ માટે સુવ્યવસ્થિત પ્લેસમેન્ટ વ્યવસ્થા અમદાવાદ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) પોતાના પ્લેટિનમ જુબિલી વર્ષ નિમિત્તે CAAA આર્ટિકલશિપ મેળો – એડિશન 4.0નું આયોજન કરી રહ્યું છે. આ મેળો 3 જુલાઈ, 2026 (શુક્રવાર) ના રોજ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે. છેલ્લા એક વર્ષમાં…

હીરામણિ સ્કૂલમાં ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ સ્પર્ધા’ યોજાઈ

ધોરણ ૮થી ૧૨ના ૧૨૦થી વધુ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતાનું કર્યું પ્રદર્શન અમદાવાદ: હીરામણિ સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) ખાતે ધોરણ ૮થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘ઓન ધ સ્પોટ કેનવાસ કલરિંગ કોમ્પિટિશન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી કલા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલી આ ચિત્ર સ્પર્ધામાં આશરે ૧૨૦ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કેનવાસ પર…

વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો

મોરબી અને જેતપુરમાં 12 દિવસથી ઉપવાસ, ગુજરાત ભારતીય કિસાન સંઘે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી ગાંધીનગર: રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે જમીનને થતા નુકસાનના વળતરના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોરબી અને જેતપુર વિસ્તારમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નત્યાગ સાથે ઉપવાસ પર બેઠા છે. આંદોલનને હવે ગુજરાત ભારતીય…

જીએલએસની શતાબ્દી ઉજવણીમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ અંતર્ગત વૃક્ષારોપણ, હરિયાળા ભવિષ્યનો સંકલ્પ

એએમસી કમિશનર બંછાનિધિ પાની અને પત્રકાર અજય ઉમટની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી અમદાવાદ અમદાવાદ સ્થિત ગુજરાત લો સોસાયટી (જીએલએસ)ની શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત જીએલએસ યુનિવર્સિટી દ્વારા એલિસબ્રિજ કેમ્પસમાં ‘રૂટ્સ ઓફ ટુમોરો’ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો. શતાબ્દી…

સુરતના નાસીરનગર ડિમોલિશનમાં મંજૂરી વિના 150 જેટલા મકાનો તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત

ગુજરાત હાઈકોર્ટના વેધક સવાલો, ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે તપાસના આદેશ અમદાવાદ સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ મેગા ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ કબૂલાત કરી છે. સરકારે સ્વીકાર્યું છે કે નાસીરનગરમાં થયેલા દબાણો કોઈપણ સત્તાધીશની મંજૂરી વિના તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ગંભીર બેદરકારી સામે આવતાં ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC), પોલીસ…

નિકોલમાં નશામાં ધૂત યુવકનો હંગામો, છેડતીની અફવાહ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ

પોલીસનો ખુલાસો – છેડતી થઈ હોવાના પુરાવા નથી, માત્ર બાઈક સાથે અથડામણ થઈ હતી; પ્રોહિબિશનનો ગુનો નોંધાયો અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક યુવક દ્વારા જાહેરમાં હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. ચાણક્ય સ્કૂલ નજીક બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. શરૂઆતમાં યુવકે યુવતીની છેડતી…

ડિજિટલ ગવર્નન્સનો નવો યુગ: ગાંધીનગરમાં ‘પીએમ ફેમિલી કેર ટ્રેકર’ અને ‘હેલ્થ પાસપોર્ટ’નો ઐતિહાસિક પ્રારંભ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરાયો; માતાના ગર્ભથી લઈને ૧૬ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્ય-શિક્ષણનું આઈટી માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે ગાંધીનગર: દેશના શાસન અને જનકલ્યાણના ઇતિહાસમાં વર્ષ ૨૦૧૪ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ વર્ષ સાબિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની શિક્ષણનીતિ, અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસ…

ગુજરાતમાં બાળ લકવા નાબૂદીનો મહાયજ્ઞ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવ્યો રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ

૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ: ૨૯ અને ૩૦ જૂને આરોગ્ય કર્મીઓ ઘરે-ઘરે જઈને આપશે પોલિયોના ટીપાં ગાંધીનગર ગુજરાતને બાળ લકવા મુક્ત રાખવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્યભરમાં ‘પલ્સ પોલિયો અભિયાન’નો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપાં…

કામરેજમાં 250થી વધુ દીકરીઓ માટે 10 દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સમાપન

યંગ ફાઉન્ડેશનના ઉપક્રમે નેઈલ આર્ટ, ગૂંથણ અને સિવણ કામની તાલીમ; દીકરીઓને આત્મનિર્ભર બનવાનો સંદેશ સુરત, કામરેજ: કામરેજ વિસ્તારમાં ધારાસભ્ય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ‘યંગ ફાઉન્ડેશન’ દ્વારા દીકરીઓ માટે આયોજિત 10 દિવસીય વિશેષ આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. શિબિરમાં પાસોદ્રા, કઠોદરા, લસકાણા, યોગીચોક સહિત આસપાસના વિસ્તારોની 250થી…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસી સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ એમઓયુ

દર મહિને બે શનિવારે ગુજરાતના 14 પરંપરાગત આદિવાસી નૃત્યોની પ્રસ્તુતિ; દેશ-વિદેશના પ્રવાસીઓને મળશે સમૃદ્ધ લોકસંસ્કૃતિનો પરિચય એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતની સમૃદ્ધ આદિવાસી સાંસ્કૃતિક પરંપરાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને ગુજરાત ટ્રાઇબલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સોસાયટી વચ્ચે મહત્વપૂર્ણ સમજુતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ દર મહિને…

જીએલએસ યુનિવર્સિટીમાં ‘ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ’નું આયોજન

ઓઓમસી પાવરના ચેરમેન સુશિલ કુમાર જીવરાજકાએ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા સફળ ઉદ્યોગસાહસિકતાના અનુભવો, ‘ડિકોડેડ વિથ ચાંદની કાપડિયા’ પોડકાસ્ટ દ્વારા થયો પ્રેરણાદાયી સંવાદ અમદાવાદ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી જીએલએસ યુનિવર્સિટી દ્વારા ‘ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઓએમસી પાવરના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ સુશિલ કુમાર જીવરાજકા મુખ્ય વક્તા…