એક પછી એક કેસના લીધે ડોનાલ્ડ ટ્ર્મ્પના ચૂંટણી લડવા સામે શંકા

આરોપ છે કે ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજોની તપાસમાં અવરોધ પેદા કરવા ફ્લોરિડામાં તેમના નિવાસ માર એ લાગોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ ડિલીટ કરી દીધા વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધતી જ જઈ રહી છે. તેમની સામે વધુ એક કેસ દાખલ થયો છે. આરોપ છે કે ટ્રમ્પે ગુપ્ત દસ્તાવેજોની તપાસમાં અવરોધ પેદા કરવા માટે ફ્લોરિડામાં આવેલા તેમના…

સીરિયામાં શિયા ધાર્મિક સ્થળ પાસે બોમ્બ વિસ્ફોટમાં છનાં મોત, 46થી વધુ ઘાયલ

20 લોકોને સ્થળ પર જ સારવાર અપાઈ, 26થી વધુ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાદમિશ્કવિશ્વમાં ટોપ-3 સૌથી ખતરનાક દેશોની વાત કરવામાં આવે તો તેમાં સીરિયાનું નામ પણ આવે છે… આતંકવાદના કારણે સીરિયામાં હંમેશા વિકટ સ્થિતિ રહેતી હોય છે. સીરિયામાં અવારનવાર આતંકવાદી પ્રવૃત્તિઓની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરી એકવાર સીરિયામાં આતંકીઓની ગંભીર કરતુત…

ભારતીય મહિલા શિકાગોના રોડ પર ભૂખમરાની હાલતમાં જોવા મળી

મહિલાના માતાએ વિદેશ મંત્રીને પત્ર લખીને ડિપ્રેશનમાં સરી ગયેલી પુત્રીને બચાવવા મદદ માગી હૈદ્રાબાદહૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ પર ભૂખમરીની હાલતમાં જોવા મળી હતી. તેલંગાણાની પાર્ટી મજલિસ બચાવો તેહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને તેમની આ સ્થિતિનો ખુલાસો કર્યો હતો.એક ટ્વિટમાં અમજદ ઉલ્લા ખાને…

એલિયનના શરીર અને યુએફઓ અમેરિકાના કબજામાં છે

ગ્રૂશે વોશિંગ્ટનમાં હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ આ નિવેદન આપ્યું, જૂનમાં દાવો કર્યો કે યુએસ સરકાર બીજી દુનિયાથી આવતા અંતરિક્ષ યાનને શરણ આપે છે વોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારી ડેવિડ ગ્રુશે સનસનાટી મચાવતો દાવો કર્યો છે કે સરકારના કબજામાં અનેક યુએફઓ (ઉડી શકે તેવી વસ્તુઓ જેની ઓળખ થઇ શકી નથી) અને બિનમાનવીના શરીર છે. આ બિનમાનવીના શરીરને…

યુએસ ફેડરલે દર વધારતા વ્યાજદર 22 વર્ષમાં સૌથી ઊંચા દર

એફઓએમસીની બેઠકમાં બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો વધારો કરાયો છે અને તે હવે 5.25-5.50ની રેન્જમાં આવી ગયો છે વોશિંગ્ટનઅમેરિકી ફેડરલ રિઝર્વ (યુએસ ફેડરલ રિઝર્વ) ની બેઠકમાં ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવતા વ્યાજદરોમાં વધારો કરાયો છે. જેની સાથે જ તે 22 વર્ષના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા છે. એફઓએમસીની બેઠકમાં બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં…

વીજળ ગૂલ થતાં નાસાના કંટ્રોલ રૂમનો સ્પેશ સ્ટેશન સાથેનો સંપર્ક કપાયો

કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાતચીત થઈ શકી નહોતી, સ્ટેશન પર કે અંતરિક્ષ યાત્રીઓ પર કોઈ ખતરો સર્જાયો નહોતો વોશિંગ્ટનઅમેરિકન સ્પેસ એજન્સી નાસામાં વીજળી ગુલ થઈ જતા મંગળવારે કંટ્રોલ રુમ તેમજ અવકાશમાં સ્થપાયેલા સ્પેશ સ્ટેશન વચ્ચે થોડા સમય માટે સંપર્ક કપાઈ ગયો હતો.જેના કારણે કંટ્રોલ રુમમાંથી સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા સાત અંતરિક્ષ…

અમારી સરકારે યુએસમાં કેન્સરને લગભગ ખતમ કરી દીધું

બાઈડને આ પહેલા 2020ના પ્રચાર અભિયાનમાં પણ કેન્સરની સારવાર કરાવાનો દાવો કર્યો હતો અને તેને પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બનાવ્યો હતો વોશિંગ્ટનઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એક આશ્ચર્યજનક દાવો કરતા કહ્યુ છે કે, અમારી સરકારે અમેરિકામાં કેન્સરને લગભગ ખતમ કરી નાંખ્યુ છે.વ્હાઈટ હાઉસમાં માનિસક સ્વાસ્થ્ય પરના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતા તેમણે કહ્યુ હતુ કે, એક બાબત…

મણિપુરમાં હિંસાનો અમેરિકાના અનેક પ્રાંતમાં વિરોધ, લોકો રસ્તા પર ઊતર્યા

ન્યૂજર્સીમાં આઈએએમસીએ એક દેખાવો અને કેન્ડલ માર્ચનું આયોજન કરી મણિપુર મુદ્દે અવાજ ઊઠાવ્યો કેલિફોર્નિયાભારતીય અમેરિકીઓ અને તેમના સહયોગીઓએ મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસાને વખોડતાં વીકેન્ડ પર અમેરિકી પ્રાંત કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને મેસાચ્યુસેટ્સમાં દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરમાં મહિલાઓની…

ગૂગલે ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા

હું અત્યારે ‘ગાર્ડનિંગ લીવ’ પર છું, આ સમય દરમિયાન મને મારા કામ, કારકિર્દી, જીવન વગેરે પર વિચાર કરવા માટે વધુ સમય મળશેઃ માઘવ વોશિંગ્ટન વિશ્વની સૌથી મોટી જાયન્ટ ટેક કંપની ગૂગલે તેના ન્યૂઝ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટના ડિરેક્ટર માધવ ચિનપ્પાને હટાવી દીધા છે. ભારતીય મૂળના માધવ ચિનપ્પા 13 વર્ષથી ગૂગલ સાથે જોડાયેલા હતા. સોશિયલ મીડિયા પર તેમણે…

વિશ્વની 50 ટકા વસતી પર ડેન્ગ્યુનું જોખમ તોળાય છે

લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે 40 કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે વોશિંગ્ટન દુનિયાની 50% વસતી પર ડેન્ગ્યૂનું જોખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ 4 અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે…

રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવી દેવાયો

આ કાયદો સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે અને કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ અમલમાં આવ્યો મોસ્કો રશિયામાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં લિંગ પરિવર્તન સર્જરી પર પ્રતિબંધ મૂકતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર ગઈકાલે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું…

ફ્લોરિડાના મહાસાગરમાં હોટ ટબ જેટલું તાપમાન નોંધાયું

દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન 100 ડિગ્રી ફેરેનહીટ સુધી પહોંચી ગયું ફ્લોરિડા સોમવારે દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન એટલું વધુ ગયું હતું કે તેની તુલના બાથરૂમના હોટ ટબ સાથે કરવામાં આવી હતી. છીછરા પાણીના આ તાપમાને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ ફ્લોરિડાના છીછરા પાણીનું તાપમાન 100 ડિગ્રી ફેરેનહીટ સુધી પહોંચી ગયું હતું. મિયામીના દક્ષિણપશ્ચિમમાં…

અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો

આ એક વાયરલ શ્વાસ સંબંધિત બીમારી છે જે માર્સ કોરોના વાયરસના કારણે થાય છે, જે સાર્સ વાયરસની જેમ જ છે અબુ ધાબી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ કોરોનાવાયરસને લઈને એકવાર ફરીથી ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો છે. 2012માં પહેલી વખત આ વાયરસની ઓળખ થયા બાદ…

અવમાનનાના કેસમાં ઈમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ

પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો કરાચીપાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ સોમવારે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ અવમાનનાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અહેવાલ મુજબ પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો.મુખ્ય…

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી મૃત્યુદર પણ ઘણો વધવાની ભીતિ વોશિંગ્ટનઅમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ ઉપર ઘણી વધુ અસર થઈ છે. ગરમીનું મોજું યુએસના વ્યાપાર-ઉદ્યોગ પર ભયનો ઓથાર બની રહ્યું છે.આ માહિતી આપતાં સીએનએનનો રિપોર્ટ જણાવે છે કે મૂડીઝના એનેલિટિક્સ…

ચીનમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાયી થતાં 11નાં મોત

છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત 19 લોકો હતા, જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ બિજિંગચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાઈ થઈ જતા બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. મરનારામાં બાળકોની મોટી સંખ્યા છે. જેઓ સ્કૂલની વોલીબોલ ટીમનો હિસ્સો હતા.સત્તાવાર રીતે…

અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી, હોસ્પિટલમાં બેડ ફૂલ, 18થી વધુ દર્દીનાં મોત

ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર 2022થી વધુ થઈ ગયો છે, સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા વોશિંગ્ટનઅમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના દોરને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે…

શ્રીલંકામાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે

શ્રીલંકામાં યુપીઆઈ સ્વીકૃતિ માટે નેટવર્ક-ટુ-નેટવર્ક કરાર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું આ કરારથી ફિનટેક કનેક્ટિવિટી વધશે નવી દિલ્હી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમણે શુક્રવારે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારપછીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમસિંઘેએ કટોકટીના સમયમાં ભારતને મદદ કરવા બદલ…

યુએઈમાં હિંદુ મંદિર તૈયાર થવાના આરે, ફેબ્રુઆરીમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે

આ મંદિર વૈશ્વિક સદભાવનુ આધ્યાત્મિક કેન્દ્ર બનશે, આ મંદિર થકી ભારતની કલા, મૂલ્યો અને સંસ્કૃતિને યુએઈમાં લાવવામા મદદ મળશે અબુધાબી યુએઈમાં રહેતા હિન્દુ ભાવિકો માટે સ્વામીનારાયણ સંપ્રદાય બીએપીસ દ્વારા બનાવવામાં આવી રહેલુ હિન્દુ મંદિર તૈયાર થવાના આરે છે અને ફેબ્રુઆરીમાં તે ભકતો માટે ખુલ્લુ મુકાશે. ભવ્ય મંદિરનો શાનદાર ઉદઘાટન સમારોહ થશે અને મંદિરના પ્રતિનિધિઓનુ કહેવુ…

ભારતમાં ધાર્મિક ભેદભાવ ભયાનક સ્તરે પહોંચી ચુકયો છેઃ કુપર

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે ભારત સામે ઝેર ઓક્યું નવી દિલ્હી પીએમ મોદીની અમેરિકા યાત્રા બાદ બંને દેશો એક બીજા સાથેના સબંધો મજબૂત થઈ રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે પણ અમેરિકાની સંસ્થાઓ ભારત સામે ઝેરીલા નિવેદનો આપવામાંથી બાજ આવી રહી નથી. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગના પ્રમુખ રબ્બી અબ્રાહમ કુપરે…