સરથાણામાં રૂ. 7.30 કરોડના ખર્ચે નિર્માણાધીન આધુનિક હોસ્પિટલનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નિરીક્ષણ કર્યું
50 બેડની હોસ્પિટલમાં એક જ છત હેઠળ ડેન્ટલ, સર્જરી, બાળરોગ, સ્ત્રીરોગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે; કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના સુરત સુરતના સરથાણા વિસ્તારમાં નાગરિકોને વધુ સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નિર્માણાધીન 50 બેડની આધુનિક હોસ્પિટલનું રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ હોસ્પિટલના બાંધકામની…
