સ્ટેટ વુમન્સ લીગ ફૂટબોલમાં એસએજીએફએનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સ્ટેટ વુમન્સ લીગ – 2026  ના મેચ SAG  હીમતનગર ખાતે રમાઈ રહેલી સ્પર્ધામાં 21.3.26 ના રોજ રમાયેલ મેચ માં એસએજી એફએ  (આરટી) એ ત્રીશા ના 2 ગોલ અને સાંજના ના 1 ગોલની મદદથી એઆરએ એફ સી ને 2-0 થી,   એસએજી એફએ એ રક્ષા ના 4 ગોલ  ની મદદથી,…

આદિપુર ખાતે યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

ગાંધીધામ અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આજે પ્રતિષ્ઠિત યુટીટી 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ 2025 નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધાની આજથી શરૂઆત થઈ હતી જેમાં ભારતના જુદા જુદા રાજ્ય ની 32 ટીમો  ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરશે. ટીમ ઈવેન્ટની…

સૌરભ દુબે કોણ છે ? હરાજીમાં વેચાયો નથી , એક પણ મેચ રમ્યો નથી , હવે તે KKR માટે સાઇન થયો છે !

KKR એ સૌરભ દુબેનો સમાવેશ કર્યો છે, જે અગાઉ IPL હરાજીમાં વેચાયા વિના રહ્યો હતો એસવીએન,નવી દિલ્હી  IPL 2026 ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે . ક્રિકબઝ અનુસાર, આકાશ દીપ આગામી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. KKR એ આકાશના સ્થાને સૌરભ દુબેને કરારબદ્ધ કર્યો છે. સૌરભ અગાઉ…

બંગાળના બોયઝ ફેવરિટ, ગુજરાત અપસેટ સર્જી શકે છે

ગાંધીધામUTT 87મી ઇન્ટર-સ્ટેટ સબ-જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બોયઝ અંડર-15 (U-15) ટીમ સ્પર્ધા આવતીકાલથી હરેશ સાંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવેલા એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે. 23 થી 31 માર્ચ, 2026 દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં કુલ 32 ટીમો ટાઇટલ ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે.પશ્ચિમ બંગાળની ટીમ 600 પોઈન્ટ્સ સાથે સંચિત…

ગાંધીધામ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટીટી માટે 34 રાજ્યના 1600 ખેલાડીઓ ભાગ લેશે

ગાંધીધામ ગાંધીધામ ખાતે 23થી 31મી માર્ચ દરમિયાન યોજાનારી યુટીટી 87મી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર તથા કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં ભારતના 34 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 1650 ખેલાડીઓ ભાગ લેનારા છે. આ ઇવેન્ટ ગાંધીધામના એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારી છે. આઠ દિવસની આ નેશનલ ઇવેન્ટમાં 5,11,200 રૂપિયાની ઇનામી રકમ વિજેતા ખેલાડીઓમાં વહેંચાશે. ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન…

નેશનલ ડેફ એથલેટિક્સમાં 10 મેડલ્સ સાથે ગુજરાતનો દબદબા ભર્યો પ્રારંભ

અમદાવાદ ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ઘી ડેફ ની યજમાનીમા યોજાયેલી નેશનલ ડેફ એથલેટિક્સ વિવિધ ઇવેન્ટમાં ગુજરાતનાં ખેલાડીઓએ 10 મેડલ્સ મેળવીને શાનદાર પ્રારંભ કર્યો હતો. મેડલ્સ વિજેતા ખેલાડીઓમાં ક્રિષ્નાજી ઠાકોરે 800મી. ગોલ્ડ, નીતા રબારીએ 800મી માં ગોલ્ડ, કરિશ્મા વાધરીએ 800મી માં બ્રોન્ઝ, પૂજા ઠાકોરે 800મી. માં સિલ્વર, કાજલ પ્રજાપતિએ 600મી. માં સિલ્વર, અર્જુન પટની એ…

19 વર્ષ પછી , ટીમ ઈન્ડિયા ફરી એકવાર બેલફાસ્ટમાં રમશે ; T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતના આયર્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ જાહેર

BCCI એ ભારતના આયર્લેન્ડ પ્રવાસનો સમયપત્રક જાહેર કરી દીધો છે. T20 વર્લ્ડ ચેમ્પિયન ભારત 26 અને 28 જૂનના રોજ બેલફાસ્ટમાં બે T20 મેચ રમશે. 2007 પછી આ પહેલી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયા બેલફાસ્ટમાં આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે એસવીએન,નવી દિલ્હી  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના આગામી આયર્લેન્ડ પ્રવાસનો સમયપત્રક જાહેર…

છગન સોલંકીને 24મી પેરા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ

અમદાવાદ અપંગ માનવ મંડળના વિદ્યાર્થી છગન સોલંકીએ 24મી પેરા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ,ઓડિશા ખાતે લોંગ જમ્પ સ્પધાર્માં સિલ્વર મેડલ મેળવ્સયો હતો.

14 વર્ષના વૈભવે નેટ પ્રેક્ટિસમાં તબાહી મચાવી , રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં જોરદાર છગ્ગા ફટકાર્યા

રાજસ્થાન રોયલ્સના યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીનો છગ્ગાનો વરસાદ ફટકારતો નેટ પ્રેક્ટિસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેપ્ટન સંજુ સેમસને પણ વૈભવની રાહુલ દ્રવિડ સાથેની પહેલી મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો, જેમાં તેની નિર્ભયતાની પ્રશંસા કરી એસવીએન,જયપુર બિહારના અને ક્રિકેટના નવા યુવા ખેલાડી, વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાના બેટના અવાજથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી…

21મીથી નેશનલ ડેફ એથલેટિક્સ-સ્વિમિંગ ચેમ્પિનશીપ યોજાશે, ગુજરાતનાં 85 ખેલાડીઓ ભાગ લેશે

અમદાવાદ ઓલ ઈન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ડેફ દ્વારા આયોજિત અને ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ડેફ દ્વારા સંચાલિત, 10મી રાષ્ટ્રીય બહેરા જુનિયર-સબ જુનિયર અને 27મી રાષ્ટ્રીય બહેરા સિનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ (એથ્લેટિક્સ અને સ્વિમિંગ) 21 થી 23 માર્ચ 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે. આ ચેમ્પિયનશિપ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને સરદાર પટેલ સ્વિમિંગ પૂલ સ્ટેડિયમ ખાતે યોજાશે….

પાંચ ખેલાડીઓને મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા ઓછી છે

મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે તેમના છઠ્ઠા ખિતાબની શોધમાં છે, પરંતુ કેટલાક ખેલાડીઓ આ સિઝન બેન્ચ પર વિતાવી શકે છે એસવીએન,મુંબઈ પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે છઠ્ઠી વખત ખિતાબ જીતવા માટે લક્ષ્ય બનાવી રહી છે. મુંબઈની ટીમ છેલ્લા પાંચ સિઝનમાં એક પણ ખિતાબ જીતી શકી નથી. એક સમયે સતત પ્રદર્શન માટે જાણીતી ટીમ…

સૂર્યકુમાર યાદવનો ખુલાસો,આ ચાર ખેલાડીઓએ કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો , રોહિત શર્માની ભૂમિકા

ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ T20 વર્લ્ડ કપ જીત્યો હતો . હવે, સૂર્યાએ ખુલાસો કર્યો છે કે તેને કેપ્ટન બનાવવામાં કોણે ભૂમિકા ભજવી હતી એસવીએન,નવી દિલ્હી  ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સફેદ બોલના ક્રિકેટમાં પ્રભુત્વ ધરાવે છે. 2024 T20 વર્લ્ડ કપ જીત્યા પછી , ભારતે 2026 T20 વર્લ્ડ કપ પણ જીત્યો. આ દરમિયાન,…

કેટલાક મેચ ફિક્સિંગમાં સામેલ, કેટલાક પસંદગીકારો સાથેના સંઘર્ષમાં સામેલ; વિવાદોએ આ 5 ક્રિકેટરોની કારકિર્દી બરબાદ કરી નાખી

ક્રિકેટમાં ઘણા ખેલાડીઓ એવા રહ્યા છે જેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સફળતાથી કરી હતી, પરંતુ વિવાદોને કારણે તેમની કારકિર્દી ટૂંકી થઈ ગઈ એસવીએન,અમદાવાદ ક્રિકેટની દુનિયામાં, ખેલાડીઓ ઘણીવાર તેમની પ્રતિભા દ્વારા સફળતાના શિખર પર પહોંચે છે, પરંતુ કેટલીકવાર મેદાનની બહારના વિવાદો અથવા અનુશાસનહીનતા તેમની આશાસ્પદ કારકિર્દીને રોકી શકે છે. આવા કિસ્સાઓમાં, આ ખેલાડીઓ પોતે જ…

પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોમાં અરાજકતા , T20 વર્લ્ડ કપમાં ભારત સામે ભાઈઓ હતા , પછી બે મેચમાં ‘કસાઈ’ બની ગયા !

2026ના ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને ખુલ્લેઆમ બાંગ્લાદેશને ટેકો આપ્યો હતો . બંને દેશો વચ્ચે મિત્રતાની ભાવના સ્પષ્ટ હતી. જોકે, બંને દેશો વચ્ચે રમાયેલી ODI શ્રેણીમાં આ મિત્રતા સ્પષ્ટ નહોતી એસવીએન,નવી દિલ્હી જ્યારે ICC એ બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપ 2026 માંથી બાકાત રાખ્યું કારણ કે તેણે ભારત રમવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાકિસ્તાને ખુલ્લેઆમ તેના…

7મી કે જી પ્રભુ મેમોરિયલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026

અમદાવાદ 7મી કે જી પ્રભુ મેમોરિયલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2026 એર વેપન અને સ્મોલ બોર એનઆર ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન 14 થી 15 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ રાઇફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ચેમ્પિયનશિપમાં શૂટર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સપ્તક તલવારે ઓપન ગોલ્ફ 2026ના અંતિમ રાઉન્ડમાં મજબૂત 70ના સ્કોરના દમ પર જીત હાંસલ કરી

અમદાવાદ  સપ્તક તલવારે DP World PGTIની **US$ 300,000 (રૂ. 2.7 કરોડ)**ની ઇન્ડોરામા વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2026માં અંતિમ રાઉન્ડમાં બે-અંડર 70નો મજબૂત સ્કોર કરીને ખિતાબ પોતાના નામે કર્યો. 27 વર્ષીય સપ્તક (68-71-69-70), જે ત્રીજા રાઉન્ડ પછી સંયુક્ત લીડ પર હતો, તેણે સપ્તાહનો કુલ સ્કોર 10-અંડર 278 સાથે બે શોટથી જીત મેળવી. અમદાવાદના કલ્હાર બ્લુઝ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબ ખાતે મળેલી…

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 17 મહિલા રમતવીરોનું સન્માન કરાયું

મહિલા રમતવીરોની સહભાગીદારીથી અને ખેલ મહાકુંભથી રમતગમત ક્ષેત્રે આવેલ ક્રાંતિ ગુજરાત માટે ગૌરવની વાત: SAG ડિરેક્ટર જનરલ આઈ. આર. વાળા, મહિલાઓ એકબીજાનો હાથ પકડી આગળ વધે તે અનિવાર્ય: ઇન્ફ્લુએન્સર સપના વ્યાસ અમદાવાદ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા વિશ્વ મહિલા દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા શક્તિને સન્માનિત કરવા માટે…

Saptak Talwar and Dhruv Sheoranshare the top spotafter round three of Open Golf 2026

Ahmedabad Saptak Talwar and Dhruv Sheoranshared the top spot after roundthree of the DP World PGTI’s US$300,000 (INR 2.7 crore) Indorama Ventures Open Golf Championship 2026 being played at the Kalhaar Blues & Greens Golf Club in Ahmedabad. Saptak (68-71-69) and Dhruv (69-69-70) were joint leaders with identical totals of eight-under 208. Saptak’s error-free 69…

IPL પહેલા RCB વેચાણ માટે તૈયાર , વિરાટ કોહલીની ટીમના માલિક બનવા કોણ સૌથી આગળ છે ?

IPL 2026 પહેલા RCB ટીમના વેચાણના સમાચાર સામે આવ્યા છે. EQT ગ્રુપ ટીમ ખરીદવા માટેની મુખ્ય દાવેદાર છે એસવીએન,નવી દિલ્હી  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની માલિકીની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. સ્વીડિશ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ EQT ગ્રુપ હવે મજબૂત રીતે રેસમાં ઉતરી ગયું છે, અહેવાલ મુજબ  2 બિલિયન ડૉલરથી  2.1 બિલિયન…

યુએસને મોટો ફટકો , ઈરાની મિસાઈલથી 5 રિફ્યુઅલિંગ વિમાનો પર હુમલો , સાઉદી એરબેઝ પર હુમલો

મિસાઈલ હુમલામાં પાંચ અમેરિકી રિફ્યુઅલિંગ ટેન્કરોને નિશાન બનાવ્યા છે . આ ટેન્કરો સાઉદી અરેબિયાના એક એરબેઝ પર પાર્ક કરેલા હતા જ્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો . આ સાથે ઈરાન સાથેના સંઘર્ષમાં નુકસાન પામેલા રિફ્યુઅલિંગ વિમાનોની સંખ્યા સાત થઈ ગઈ છે એસવીએન,વોશિંગ્ટન  ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ…