વિશ્વના નંબર 1 ચેસ ખેલાડીએ ફરી એક ભારતીય ખેલાડી સાથે ગેરવર્તન કર્યું , અર્જુન એરિગેસી નિશાના પર

FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસી સામે હાર્યા બાદ મેગ્નસ કાર્લસન ગુસ્સાથી ટેબલ પર હાથ મારતો જોવા મળ્યો હતો એસવીએન,દોહા વિશ્વના નંબર 1 ચેસ ગ્રાન્ડમાસ્ટર મેગ્નસ કાર્લસન ફરી એકવાર હાર બાદ ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા છે. આ વખતે, તેમનું નિશાન ભારતીય ગ્રાન્ડમાસ્ટર હતું. દોહામાં ચાલી રહેલી FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં અર્જુન એરિગેસી સામે…

મહિલા અંડર ૧૯ વન ડે ટ્રોફી એલિટમાં ગુજરાત કર્ણાટકને પાંચ વિકેટે હરાવીને ફાઈનલમાં

પૂણે મહિલા અંડર ૧૯ વન ડે ટ્રોફી એલિટમાં ગુજરાત અને કર્ણાટક વચ્ચે પૂણેના વીરાંગણ ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે સેમિફાઇનલ ૧ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત અંડર ૧૯ મહિલા ટીમ પાંચ વિકેટે વિજય સાથે ઓલ ઈન્ડિયા ફાઈનલમાં પ્રવેશી હતી. ગુજરાતની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતા કર્ણાટકની ટીમે ૪૭ ઓવરમાં ૧૬૩ રન બનાવ્યા જેમાં દીક્ષા જે…

૧૪ વર્ષની જેન્સી કાનાબારે ITF મહિલા મુખ્ય ડ્રોમાં પ્રભાવશાળી પ્રવેશ કર્યો

અમદાવાદ: ચૌદ વર્ષની ઉભરતી ટેનિસ પ્રતિભા જેન્સી કાનાબારે ITF W15 ટેનિસ ટુર્નામેન્ટના અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શૈવી ડાલા (વાઇલ્ડ કાર્ડ, વડોદરા) પર ૬-૨, ૬-૨થી વિજય મેળવીને મહિલા ITF મુખ્ય ડ્રોમાં પ્રવેશ કરીને મોટો અપસેટ સર્જ્યો. આ મેચ SRT10-Altevol ટેનિસ એકેડેમી, અમદાવાદ ખાતે રમાઈ હતી. બેઝલાઇનથી સ્પર્ધામાં પ્રભુત્વ મેળવતા, તેણે સતત ગ્રાઉન્ડસ્ટ્રોક સાથે રેલીઓને નિયંત્રિત કરી અને…

ગુજરાતી ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ અખિલ ભારતીય આંતર સંસ્થાકીય ટેટે સ્પર્ધામાં ઝળક્યો

હરમીતે સિંગલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા ગાંધીધામ ઓલિમ્પિયન હરમીત દેસાઈ એ પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (પીએસપીબી)નું પ્રતિનિધિત્ત્વ કરતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળની 52મી અખિલ ભારતીય આંતરસંસ્થાકીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ(All India Inter-Institutional Table Tennis Championships)માં ઈન્દોર ખાતે અભય પ્રશાલ ઈન્ડોર સ્ટેડિયમમાં 24 થી…

વિજય હઝારે ટ્રોફીમાં વિરાટ કોહલીનું સ્ટંપિંગ કરનારા ગુજરાતના ઉર્વિલ પટેલને ટી20 ગેમ વધુ ગમે છે

ગત સિઝનમાં સીએસકે સાથે માત્ર 3 મેચ માટે જોડેયેલો ઉર્વિલ નવી સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમમાં છે નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ બેંગલોરમાં 26 ડિસેમ્બરે વિજય હઝારે ટ્રોફીની દિલ્હી સામેની મેચમાં ગુજરાત ભારે રસાકસી બાદ માત્ર સાત રને હારી ગયું. મેન ઓફ ધ મેચ 61 બોલમાં 77 રન ઝૂડી કાઢનારો ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બન્યો. જોકે,…

T20 વર્લ્ડ કપથી એશિયન ગેમ્સ સુધી , 2026 માં ભારતીય ક્રિકેટ માટે મહત્વપૂર્ણ તારીખો

આ વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે પુરુષ અને મહિલા T20 વર્લ્ડ કપ યોજાશે, અને ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પણ ભાગ લેશે નવી દિલ્હી:  2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે, અને 2026 નજીક આવી રહ્યું છે. 2025ના અંત પહેલા , જ્યારે છેલ્લા 12 મહિનાની સફળતાઓ, નિષ્ફળતાઓ અને રેકોર્ડ્સનું વર્ણન થઈ…

ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં દેવ અને નીયતી વિજેતા બન્યા

ગાંધીધામ રાજકોટના દેવ ભટ્ટ અને સુરતના નીયતી પાઠકે ૨૭ થી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન ગાંધીધામના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્ર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫ના અંતિમ દિવસે અનુક્રમે અંડર-૧૫ બોયઝ અને અંડર-૧૫ બોયઝ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા. અંડર-૧૫ બોયઝ ફાઇનલમાં, દેવ ભટ્ટે પાંચ ગેમના રોમાંચક મુકાબલામાં…

રાજ્ય ફૂટબોલ સ્પર્ધાની માસ્ટર્સ ક્લબ ચેમ્પિયનશીપમાં માસ્ટર એફસીનો ઈન્કમટેક્સ સામે વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ,અંડર 13,અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશીપ 2026 (સુપર લીગ)માં 25.12.25ના રોજ રમાયેલી મેચના રીઝલ્ટ સીનીયર ક્લબ ચેમ્પિયનશીપમાં માસ્ટર એફસી એ હરીશસિંહ બીસ્ટના 2 ગોલ અને એલનના 1 ગોલની મદદથી  ઇન્કમ ટેક્ષને ૩-1 થી પરાજય આપ્યો હતો. ઇન્કમ ટેક્ષના બલરામે 1 ગોલ કર્યો હતો….

સિંધુભવન રોડ પર ગ્રાન્ડ ‘ GPC હોર્સ પરેડ’ સાથે પોલો ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

પોલો રમત માં જોડાયેલા 30થી વધુ ઘોડાં, વિન્ટેજ કાર્સ અને સુપરકાર્સની ઝાંખીએ અમદાવાદને વારસાની ઝલક દર્શાવી અમદાવાદ  ‘ગુજરાત પોલો ક્લબ ફાઉન્ડેશન’ દ્વારા આજે સિંધુભવન રોડ પર આયોજિત “ગુજરાત પોલો ક્લબ હોર્સ પરેડ”નું મહેમાનોની ઉપસ્થિતિમાં અને ગુજરાત પોલો ક્લબ (GPC)ના સભ્યોની હાજરીમાં આ પરેડનો ધ્વજ ફરકાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પરેડ આવનારી ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ નું સત્તાવાર કર્ટન-રેઇઝર બની રહી છે, જે 2 થી 4 જાન્યુઆરી,…

ઇંગ્લેન્ડની ઐતિહાસિક જીત અને ઓસ્ટ્રેલિયાની હાર પછી WTC પોઈન્ટ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને

2025-26 એશિઝની ચોથી ટેસ્ટ મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ ટેસ્ટ ચાર વિકેટથી જીતી હતી . બોક્સિંગ ડે ટેસ્ટ બે દિવસમાં પૂર્ણ થઈ હતી એસવીએન,નવી દિલ્હી  ઇંગ્લેન્ડે 24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી . 24 વર્ષની લાંબી રાહ જોયા બાદ , ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું. મેલબોર્નમાં…

મેચ શરૂ થાય તેના થોડી મિનિટો પહેલા કોચને હાર્ટએટેક આવ્યો ; CPR આપવા છતાં બચાવી શકાયા નહીં

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે ઢાકા 2025-26 બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) સીઝનમાં ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકીનું 27 ડિસેમ્બર , 2025 ના રોજ સિલહટમાં અવસાન થયું. 59 વર્ષીય ઝાકી રાજશાહી વોરિયર્સ સામેની મેચની થોડી મિનિટો પહેલા મેદાનમાં પડી…

સબ જુનિયર્સ માટે ગુજરાત સ્ટેટ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (કેડીટીટીએ)ના ઉપક્રમે 27 અને 28મી ડિસેમ્બર 2025 દરમિયાન અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગાંધીધામ ખાતે સબ જુનિયર્સ (અંડર-15) માટે ગુજરાત સ્ટેટ પ્રાઇઝમની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યના મોખરાના આઠ બોયઝ…

રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશીપ-25માં હીરામણિ સ્કૂલની વિદ્યાર્થિની જાન્હવી થુસ ત્રીજા ક્રમે

અમદાવાદ રોલ બોલ અસોસિએસન ઓફ ગુજરાત દ્વારા રોલ બોલ સ્ટેટ ચેમ્પિયનશીપ ૨૫-૨૬ ગુજરાત પબ્લિક સ્કૂલ, બરોડા મુકામે યોજવામાં આવી હતી જેમાં હીરામણી પ્રાઈમરી અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની ધોરણ-૭માં અભ્યાસ કરતી જાન્હવી થુસે રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

રમતમાં મેડલ માટેની ખેલાડીમાં પ્રતિબદ્ધતા જરૂરીઃ યોગેશ્વર દત્ત

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો કુશ્તી-શૂટિંગમાં દબદબો પણ ઘરઆંગણે વધુ મેડલની આશા નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ ખેલાડી કોઈ પણ રમત પસંદ કરે અને તેમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે તો જ મેડલ સુધીની સફર ખેડી શકે, એમ ઓલિમ્પિકના મેડલ વિજેતા રેસલર યોગેશ્વર દત્તે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના બીકોર દ્વારા ગુજરાત અને ભારતમાં ઓલિમ્પિઝમને પ્રોત્સાહન આપવા માટેની રણનીતિક પહેલોના…

દેશમાં ઓલિમ્પિકવાદને પ્રોત્સાહન આપવા વ્યૂહાત્મક પહેલોનું આરઆરયુ દ્વારા અનાવરણ

અમદાવાદ દેશમાં ઓલિમ્પિકવાદને પ્રોત્સાહન આપવા વ્યૂહાત્મક પહેલોનું નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના BCORE દ્વારા અનાવરણ કરવામાં આયું હતું. અમદવાદની કર્ણાવતી કલબમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના બીકોર દ્વારા આ બાબતે ખાસ વાર્તાલાપનું આયોજન કર્યું હતું જેમાં ઓલિમ્પિક મેડાલિસ્ટ કુશ્તીબાજ યોગેશ્વર દત્ત, આરઆરયુના કુલપતિ, પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલ સહિતના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સંસ્થાની આગામી મુખ્ય પહેલ અને જાહેરાત…

ધોનીનો  શિષ્ય  વિરાટની ગતિ કરતાં વધુ સારો સાબિત થયો, ઉર્વિલ પટેલે  કોહલીને સ્ટમ્પ આઉટ કર્યો

બેંગલુરુમાં ગુજરાત સામે રમતા વિરાટ કોહલીએ 61 બોલમાં શાનદાર 77 રન બનાવ્યા . આ તેની સતત બીજી મોટી ઇનિંગ હતી , જે 2027ના ODI વર્લ્ડ કપ માટેની તેની તૈયારીઓને પ્રતિબિંબિત કરે છે . કોહલીની આક્રમક બેટિંગે દિલ્હીને મજબૂત સ્થિતિમાં લાવી દીધું એસવીએન,બેંગલુરુ  બેંગલુરુની પીચ પર ફરી એકવાર વિરાટ કોહલીના બેટનો જાદૂ જોવા મળ્યો છે. દિલ્હી…

ગુજરાતની પ્રજ્ઞિકા વાકા લક્ષ્મીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર

અમદાવાદ૭ વર્ષની ચેસ પ્રતિભાશાળી વાકા લક્ષ્મી પ્રાગ્નિકા (સુરત, ગુજરાત) સર્બિયામાં ૨૦૨૫ માં યોજાયેલી FIDE વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપમાં U-૭ ગર્લ્સ કેટેગરીમાં ૯/૯ ના પરફેક્ટ સ્કોર સાથે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તે અનેક વખત ગુજરાત સ્ટેટ ચેમ્પિયન અને રાષ્ટ્રીય સ્તરની મેડલ વિજેતા છે, જેણે ગુજરાત U-૭ ગોલ્ડ, ગુજરાત U-૯ ચેમ્પિયનશિપ અને રાષ્ટ્રીય સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ…

સબ જુનીયર કરાટે ચેમ્પિયનશીપ-2025માં હીરામણિ સ્કૂલના વિદ્યાર્થી શિવાંક દેસાઈએ કાસ્ય મેડલ મેળવ્યો

       ગુજરાત રાજ્ય દ્વારા સબ જુનીયર કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૫ આણંદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ધોરણ-૩ના વિદ્યાર્થી શિવાંશ દેસાઈ એ સબ જુનિયર વિભાગમાં ભાગ લઈ કાસ્ય મેડલ પ્રાપ્ત કર્યો હતો અને હીરામણિ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ) નું ગૌરવ વધાર્યું હતું.

ભારતની ઉભરતી બાસ્કેટબોલ પ્રતિભાને પ્રદર્શિત કરતી 3×3 હૂપર્સ લીગનું શાનદાર પ્રદર્શન સાથે સમાપન

અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત 3×3 હૂપર્સ લીગની ત્રીજી આવૃત્તિ 20 અને 21 ડિસેમ્બર, 2025 ના રોજ બે દિવસની તીવ્ર સ્પર્ધા પછી, પાલડીના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટમાં આઠ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં 74 ટીમોઓ ભાગ લીધો હતો, જે બાસ્કેટબોલની વધતી જતી લોકપ્રિયતા અને સમગ્ર ભારતમાં સ્પર્ધાના સ્તરને પ્રતિબિંબિત કરે છે. અમદાવાદ, ગુજરાતના…

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર મેળવનારા હાર્દિક સિંહે બે ઓલિમ્પિક મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

ભારતીય હોકી સ્ટાર હાર્દિક સિંહને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકમાં ટીમના મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પસંદગી સમિતિએ અર્જુન પુરસ્કાર માટે 24 ખેલાડીઓની પણ પસંદગી કરી છે એસવીએન,નવી દિલ્હી  ટોક્યો અને પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હાર્દિક…