એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીમાં ચાઈનીઝ તાઈપેઈના બે ખેલાડીને ગોલ્ડ – સિલ્વર મેડલ

ભારતની કોમલ કોહરે ક્લીન એન્ડ જર્ક અને ટોટલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું ગાંધીનગર ગુજરાતની રાજધાની ગાંધીનગરના આંગણે આજથી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. તા. ૧૧ મે થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એશિયાભરના…

Esports Foundation and JioBLAST Announce Strategic Partnership to Launch “India Rising: Road to EWC” Festival

Collaboration establishes an official national pathway to the Esports World Cup 2026, led by Chess, with more than 10,000 players expected to compete in qualifiers ahead of the live festival in Mumbai. Mumbai The Esports Foundation (EF) and JioBLAST has today announced a strategic partnership to launch India Rising: Road to EWC, a national competition pathway…

અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં પ્રથમ ગુજરાત બાસ્કેટબોલ લીગ યોજાશે

રાજ્યના પુરૂષો-મહિલાઓની આઠ-આઠ ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થશે, યુવાઓને પ્રતિભા દેખાડવાની તક અમદાવાદ અમદાવાદમાં આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાત બાસ્કેટ બોલ લીગ યોજાશે. એબીસી બાસ્કેટબોલ ડેવલપમેન્ટ લીગ પ્રાઈવેટ લિમિટેડ અને એસીજી દ્વારા ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના સહકારથી આ સ્પર્ધાનું આયોજન કરાશે. પુરૂષો-મહિલાઓની આઠ-આઠ ટીમો સ્પર્ધા અંગે માહિતી આપતા જીએસબીએના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે યુવકોને પ્રતિભા…

IPL 2026 માંથી બહાર થનારી લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ ટીમ, ચેન્નાઈની જીતે પ્લેઓફને રસપ્રદ બનાવી

લખનૌ સુપર જાયન્ટ્સનો CSK સામે તેમનો 5 વિકેટથી પરાજય એસવીએન, ચેન્નાઈ ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે IPL 2026 ની 53મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટથી જીત મેળવ્યો. આ સાથે, CSK પોઈન્ટ ટેબલમાં એક સ્થાન ઉપર પહોંચ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ 11 માંથી 6 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, લખનૌ સુપર…

ઉર્વિલ પટેલે આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી , પહેલા આઠ બોલમાં છ લાંબા છગ્ગા ફટકાર્યા

ઉર્વિલ પટેલે 13 બોલમાં અડધી સદી ફટકારીને એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો છે એસવીએન,ચેન્નાઈ:  ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર યુવા બેટ્સમેન ઉર્વિલ પટેલે IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે લીગના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે લખનૌ સામે માત્ર 13 બોલમાં સાત છગ્ગા ફટકારીને અડધી સદી પૂરી કરી હતી. આ સાથે, ઉર્વિલ આઈપીએલમાં સૌથી…

13 બોલમાં અડધી સદી બાદ ઉર્વીલે ખીસ્સામાંથી કાપલી કાઢી, સિદ્ધિ પિતાને અર્પણ કરી

ચેન્નાઈ સુપર કિંગ્સના ઉર્વિલ પટેલે SLG સામે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી , જે IPLના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી છે એસવીએન,ચેન્નાઈ  IPL 2026 માં , ચેન્નાઈ સુપર કિંગ્સના ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી . આ લીગના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી છે. યશસ્વી જયસ્વાલે…

Asian Boxing U15 &U17 Championships 2026: Indian U-15 Girls Storm into 9 Finals After Dominant Semifinal Performances

Strong showing in Tashkent sees India secure 9 finalists across weight categories Tashkent India’s U-15 girls delivered a commanding performance in the semifinals at the Asian Boxing U15 & U17 Championships 2026, with nine boxers advancing to the finals following dominant displays in Tashkent. In the 30–33kg category, Akshita registered an emphatic win by RSC…

યશસ્વી જયસ્વાલ-શેફાલી વર્માને નાડાની, પ્રતિબંધની લટકતી તલવાર

જે ખેલાડીઓ રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP) માં સામેલ હોય, તેમણે એજન્સીને અગાઉથી જાણ કરવાની હોય છે કે તેઓ કયા સમયે અને કઈ જગ્યાએ ડોપ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે એસવીએન,નવી દિલ્હી ભારતીય ક્રિકેટ જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં સ્ટાર બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ અને મહિલા ક્રિકેટર શેફાલી વર્મા મુશ્કેલીમાં મુકાયા હોય તેમ જણાય છે….

એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશ ભાગ લેશે

પ્રતિષ્ઠિત સ્પર્ધા ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ખાતે યોજાશે જેમાં 200 ખેલાડી, 200 ઓફિશિયલ્સ ભાગ લેશે એસવીએન, અમદાવાદ ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) ગાંધીનગરમાં 2026 એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 31 દેશનાં 200 જેટલા ખેલાડી ભાગ લેશે. સ્પર્ધાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 12મેના રોજ ખુલ્લી મુકવામાં આવશે. ઓલિમ્પિક, વર્લ્ડ, એશિયન મેડલિસ્ટ્સ એક્શનમાં જોવા મળશે સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓમાં 6…

અંડર 20 મેન્સ  નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2026, ગુજરાતની  ત્રીજી  અને આખરી મેચ  તેલંગાના સામે 3-3 થી ડ્રૉ

અમદાવાદ સ્વામી વિવેકાનંદ  અંડર20 મેન્સ  નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ 2026માં ગુજરાતની  ત્રીજી  અને આખરી મેચ  તેલંગાના સામે 3-3 થી ડ્રૉ થઈ હતી.સ્પર્ધા 2.5.2926 થી25.5.2026  દર્મીયાન નારાયણપુર, છત્તીસગઢ ખાતે  અંડર20  નેશનલફૂટબોલચેમ્પિયનશિપ 2026 ના મેચો રમાઈ રહી છે. તમામ રાજ્યની ટીમોને 8 ગ્રુપમાં વહેચવામાં આવી છે. ગુજરાતની  ટીમ  ગ્રૂપ  F માં છે. આ ગ્રુપની  બીજી ટીમોમાં સ્પોર્ટ ઓથેરીટી ઓફ…

ટી20ના સુકાનીપદેથી સુર્યા કુમારની હકાલપટ્ટી નક્કી, શ્રેયસને જવાબદારી સોંપાવાની શક્યતા

IPL 2026 પછી ભારતીય T20 ટીમમાં મોટા ફેરફારોની અફવાઓ તેજ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર , પસંદગીકારો સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી દૂર કરીને શ્રેયસ ઐયરને સોંપી શકે છે એસવીએન,નવી દિલ્હી  2026 માં T20 વર્લ્ડ કપ જીતવા છતાં , કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. એક અહેવાલ મુજબ , BCCI થિંક-ટેન્ક સૂર્યાના બેટમાંથી…

BCCI એ  હની ટ્રેપ  એલર્ટ જારી કર્યું , IPL 2026માં ખેલાડીઓ માટે 8 પાનાની કડક માર્ગદર્શિકા

રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને સ્ટાફ દ્વારા પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યા બાદ, BCCI એ તમામ 10 ફ્રેન્ચાઇઝીઓને આઠ પાનાની વિગતવાર SOP જારી કરી છે . તેમાં હની ટ્રેપ , ઈ-સિગારેટ અને હોટલના રૂમમાં બહારના લોકોના પ્રવેશ અંગે કડક નિયમોનો સમાવેશ થાય છે એસવીએન,નવી દિલ્હી IPL 2026 દરમિયાન ખેલાડીઓ અને અધિકારીઓમાં અનુશાસનહીનતાએ BCCI ને કડક કાર્યવાહી કરવાની…

મફત ટિકિટની માગણીને લીધે બેંગલુરૂની આઈપીએલ ફાઈનલની યજમાની છીનવાઈ

કર્ણાટક ક્રિકેટ એસોસિએશનની મફત ટિકિટની ભૂખથી બેંગલુરુના ચાહકોનું દિલ તૂટી ગયું છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ ખુલાસો કર્યો છે કે ધારાસભ્યો અને સરકાર તરફથી 10,000 વધારાની ટિકિટોની ગેરવાજબી માંગણીને કારણે IPL 2026 ની ફાઇનલ હવે બેંગલુરુથી અમદાવાદ ખસેડવામાં આવી છે નવી દિલ્હી  ભારતીય ક્રિકેટ બોર્ડ અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વચ્ચેના વિવાદને કારણે IPL 2026…

પંજાબ સામે જીત સાથે હૈદ્રાબાદ ટેબલમાં ટોચ પર , પ્લેઓફની દોડમાં આ ટીમો વચ્ચે સંઘર્ષ

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. 236 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા, પંજાબના કૂપર કોનોલીએ અણનમ સદી ફટકારી , પરંતુ તેના પ્રયાસો નિરર્થક રહ્યા કારણ કે હૈદરાબાદ પ્લેઓફની નજીક પહોંચી ગયું એસવીએન,હૈદરાબાદ  રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઇ-સ્કોરિંગ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદનો પાવર ગેમ પંજાબ માટે ખૂબ જ ખરાબ…

7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસઃ ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલથી એથ્લેટિક્સને મળી નવી ઉડાન, ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓની પ્રતિભા ખીલી

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યા*રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો સહિત 390 ઇવેન્ટનું આયોજન, વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન ગાંધીનગર દર વર્ષે 7 મેએ વિશ્વ એથ્લેટિક્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ફિટનેસ, શિસ્ત અને રમતગમત…

Asian Boxing U15 & U17 Championships 2026: India Confirms 27 U-15 Medals as Boxers Dominate with Multiple RSC Wins

Tashkent India’s young boxers have officially guaranteed an astonishing 27 out of 30 possible medals in the U-15 category at the Asian Boxing U15 & U17 Championships 2026 in Tashkent, Uzbekistan. Showcasing absolute dominance, the U-15 girls’ contingent secured 14 out of 15 possible medals, while the U-15 boys nearly matched the feat by confirming…