ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ: ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સ વધુ સઘન બનાવવા સૂચના; તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સતત સંકલનમાં રહેવા આદેશ ગાંધીનગરરાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ સતર્ક બની છે. વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરના સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓનો…

CSK અને સ્ટીફન ફ્લેમિંગના 18 વર્ષના સુવર્ણ યુગનો અંત, હેડ કોચ પદેથી વિદાય; હવે ધોનીની ભૂમિકા બદલાશે?

CSK Head Coach: સ્ટીફન ફ્લેમિંગે છોડ્યો ચેન્નઈ સુપર કિંગ્સનો સાથ, શું હવે એમએસ ધોનીને મળશે નવી જવાબદારી? ચેન્નઈ સુપર કિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષના ઐતિહાસિક સંબંધનો અંત લાવ્યો. CSKના પૂર્વ હેડ કોચે ટીમને 7 ટ્રોફી અપાવી. હવે એમએસ ધોનીની નવી ભૂમિકા અને હેમંગ બદાનીના નામની ચર્ચા તેજ બની છે. મહત્વના મુદ્દા ચેન્નઈ ઈન્ડિયન પ્રીમિયર…

સધર્ન કમાન્ડના સેપર સુરજ સિંહ માઝીલાનો બોક્સિંગમાં ગોલ્ડન પંચ

ઇન્ડિયન આર્મી ઇન્ટર કમાન્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ સાથે તમામ વજન વર્ગમાં ‘બેસ્ટ બોક્સર’નો ખિતાબ જીત્યો બેંગલુરુ: ભારતીય સેનાની ઇન્ડિયન આર્મી ઇન્ટર કમાન્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સધર્ન કમાન્ડનું પ્રતિનિધિત્વ કરનાર સેપર સુરજ સિંહ માઝીલાએ ફ્લાયવેઇટ વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમની આ સિદ્ધિથી સધર્ન કમાન્ડ અને કોનાર્ક કોર્પ્સમાં ગૌરવની લાગણી વ્યાપી છે. ફ્લાયવેઇટ…

ગુજરાતના 5 રેફ્રીએ AIFF કેટેગરી-1 ફિટનેસ ટેસ્ટ પાસ કરી ગૌરવપૂર્ણ ઇતિહાસ રચ્યો

આગામી વર્ષે ઇન્ડિયન સુપર લીગ, ડુરાન્ડ કપ, આઈ-લીગ અને સંતોષ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં સંભાળશે રેફ્રીંગની જવાબદારી અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) દ્વારા ગ્વાલિયરમાં યોજાયેલી કેટેગરી-1 વાર્ષિક ફિટનેસ ટેસ્ટમાં ગુજરાતના પાંચ રેફ્રીએ સફળતા મેળવી છે. આ સફળતા સાથે હવે તેઓ આગામી વર્ષે AIFF…

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લો ચેમ્પિયન

ફાઇનલમાં રાજકોટને 10-0થી કારમી હાર; ગુજરાત સ્ટેટ ટીમના કેમ્પ માટે 30 ખેલાડીઓ અને 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પસંદગી મોરબી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રમાયેલી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં જામનગર જિલ્લા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. ફાઇનલ મુકાબલામાં જામનગરે રાજકોટને એકતરફી મુકાબલામાં…

કોણ બનશે બલિનો બકરો? ઇંગ્લેન્ડમાં મળેલી હાર પર BCCI જબરદસ્ત એક્શનમાં, કોઈ ‘ગુનેગાર’ બચશે નહીં!

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના સતત ખરાબ પ્રદર્શનને પગલે બીસીસીઆઈ (BCCI) દ્વારા એક મોટી પરફોર્મન્સ રિવ્યુ મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ સામે બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં 9 વિકેટે મળેલી શરમજનક હાર બાદ બોર્ડ ભારે એક્શનમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલાના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ…

62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ-2026નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે વિજેતા શૂટર્સનું સન્માન; રાજ્યભરના ખેલાડીઓએ દર્શાવ્યો ઉત્કૃષ્ટ દેખાવ અમદાવાદ: ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ (GSSC)-2026ના 10 મીટર, 25 મીટર અને 50 મીટર રાઇફલ/પિસ્ટલ એન.આર. (NR) ઇવેન્ટ્સના વિજેતાઓના સન્માન માટે ગુરુવારે અમદાવાદના અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ), ખાનપુર ખાતે ભવ્ય ઇનામ વિતરણ…

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટ અને જામનગર વચ્ચે ખિતાબી જંગ

રાજકોટે સુરતને 3-0થી હરાવ્યું, જામનગરે વડોદરાને 12-0થી પરાજય આપ્યો; મોરબીમાં શુક્રવારે રમાશે ફાઇનલ મુકાબલો મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રમાઈ રહેલી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ગુરુવારે રમાયેલી બંને સેમી ફાઇનલ મેચોમાં રાજકોટ અને જામનગર જિલ્લાની ટીમોએ પોતાના પ્રતિસ્પર્ધીઓને…

ભારતમાં મેજર લીગ બેઝબોલનો મોટો દાવ: સૂર્યકુમાર યાદવ બન્યો MLBના બ્રાન્ડ એમ્બેસેડર

જિયોસ્ટાર સાથે બ્રોડકાસ્ટ કરારનું નવીનીકરણ; ભારતીય ચાહકો સુધી વધુ વ્યાપક રીતે પહોંચશે બેઝબોલ નવી દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત મેજર લીગ બેઝબોલ (MLB)એ ભારતમાં પોતાના વિસ્તરણને વધુ વેગ આપતા ભારતીય ક્રિકેટ ટીમના ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ (SKY) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ સાથે જ MLBએ ભારતની અગ્રણી મીડિયા અને મનોરંજન કંપની JioStar સાથેના…

36 વર્ષ બાદ વિમ્બલડનમાં ભારતીય ચમક્યો: કોણ છે અર્ણવ પાપરકર? બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો ભારતનો નવો સ્ટાર

18 વર્ષીય પુણેનો ખેલાડી વિમ્બલડન બોયઝ સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો; 1990 બાદ આ સિદ્ધિ મેળવનારો પ્રથમ ભારત લંડન:ભારતીય ટેનિસ માટે ગૌરવની ક્ષણ સર્જતા 18 વર્ષીય અર્ણવ પાપરકરે વિમ્બલડન 2026ના બોયઝ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને 36 વર્ષનો લાંબો ઇંતજાર સમાપ્ત કર્યો છે. ત્રીજા રાઉન્ડમાં તેણે જાપાનના ર્યો તબાતાને 6-2, 6-2થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું….

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર સેમી ફાઇનલમાં

મોરબીમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડ પૂર્ણ; જામનગરે અમદાવાદને 5-0થી હરાવી સર્જ્યો મોટો અપસેટ મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબી ખાતે આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં લીગ તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. પોઈન્ટ્સ ટેબલના આધારે રાજકોટ, વડોદરા, સુરત અને જામનગર જિલ્લા ટીમોએ સેમી ફાઇનલમાં સ્થાન…

ગોવામાં 9 જુલાઈથી શરૂ થશે બટરફ્લાય UTT સીઝન-7, પ્રથમ મેચમાં ડેમ્પો ગોવા ચેલેન્જર્સ સામે યુ મુમ્બા TT

ભારતના ટોચના ટેબલ ટેનિસ સ્ટાર્સ અને વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ખિતાબ માટે જંગ; 26 જુલાઈએ રમાશે ગ્રાન્ડ ફાઇનલ ગોવા: ભારતની અગ્રણી ફ્રેન્ચાઇઝ ટેબલ ટેનિસ લીગ બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ (UTT) સીઝન-7નો પ્રારંભ 9 જુલાઈ, 2026થી ગોવામાં થશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાનારી પ્રથમ મેચમાં યજમાન અને બે વખતની ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સનો…

ભારતમાં લંકા પ્રીમિયર લીગ 2026ના ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકાર FanCodeને મળ્યા

17 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાનારી LPLની તમામ મેચો હવે ભારતમાં FanCode પર LIVE જોવા મળશે; વિજય શંકર કરશે ટુર્નામેન્ટમાં ડેબ્યૂ નવી દિલ્હી: શ્રીલંકાની પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ ટી20 ટુર્નામેન્ટ લંકા પ્રીમિયર લીગ (LPL) 2026 માટે ભારતમાં ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો FanCodeને મળ્યા છે. 17 જુલાઈથી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન રમાનારી ટુર્નામેન્ટની તમામ મેચો હવે ભારતીય ક્રિકેટપ્રેમીઓ FanCode…

અર્જેન્ટિના-ઇજિપ્ત મેચમાં ‘X’ સંકેતથી વિવાદ, જાણો FIFAના એન્ટી-રેસિઝમ નિયમનો સાચો અર્થ

ઇજિપ્તના કોચે રેફરી સામે બનાવ્યો ‘X’ સંકેત, યલો કાર્ડ મળતાં ચર્ચા તેજ; VARના નિર્ણય બાદ ભડક્યો વિવાદ ન્યૂયોર્ક ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-16માં અર્જેન્ટિના અને ઇજિપ્ત વચ્ચે રમાયેલી રોમાંચક મેચ માત્ર પરિણામ માટે નહીં, પરંતુ મેદાન પર સર્જાયેલા એક મોટા વિવાદ માટે પણ ચર્ચામાં આવી છે. અર્જેન્ટિનાએ ઇજિપ્તને 3-2થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો,…

2023 વર્લ્ડ કપ બાદ પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટન્સીનું ‘મ્યુઝિકલ ચેર’, 32 મહિનામાં 5 ખેલાડીઓ 9 વખત કેપ્ટન બન્યા

ભારત સામેની હાર બાદ શરૂ થયો સતત ફેરફારોનો દોર; બાબર આઝમ ફરી ટેસ્ટ ટીમનો સુકાની બન્યા નવી દિલ્હી 2023ના ક્રિકેટ વર્લ્ડ કપમાં લીગ તબક્કામાં જ બહાર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં નેતૃત્વને લઈને સતત અસ્થિરતા જોવા મળી રહી છે. તે સમયે ત્રણેય ફોર્મેટના કેપ્ટન રહેલા બાબર આઝમે રાજીનામું આપ્યા બાદ છેલ્લા 32 મહિનામાં પાકિસ્તાને પાંચ…

ફિફા વર્લ્ડ કપના માહોલ વચ્ચે મોરબીમાં સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો રોમાંચ

ગુજરાતના 11 જિલ્લાની ટીમો વચ્ચે જંગ; વરસાદી વાતાવરણ છતાં ખેલાડીઓનો જુસ્સો યથાવત, વડોદરાએ સેમી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું એસવીએન.મોરબી વિશ્વભરમાં ફિફા વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહિલા ફૂટબોલનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 મોરબી સ્થિત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના…

ટીમ ઈન્ડિયાને મળશે નવા હેડ કોચ અને કોચિંગ સ્ટાફ, BCCI લેવા જઈ રહ્યું છે મોટો નિર્ણય

વ્યસ્ત શિડ્યુલના કારણે સ્પ્લિટ-કોચિંગ ફોર્મ્યુલા; ગૌતમ ગંભીર સિનિયર ટીમ સાથે રહેશે, જ્યારે વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સમાં સંભાળશે મુખ્ય કોચની જવાબદારી નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સમયનો વ્યસ્ત ઇન્ટરનેશનલ કેલેન્ડર ફરી એકવાર કોચિંગ સ્ટાફના વિભાજનનું કારણ બનવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સતત મેચો અને ઓવરલેપ થતા શિડ્યુલને…

ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણી માટે ટીમ પસંદગી પર ચર્ચા તેજ

સંજુ સેમસન, રજત પાટીદાર અને કૃણાલ પંડ્યાને તક ન મળતા ક્રિકેટ વર્તુળોમાં સવાલો; પસંદગી સમિતિના નિર્ણય પર ઉઠ્યા પ્રશ્નો નવી દિલ્હી ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચોની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. યશ ઠાકુર, અશોક…

મોરબીમાં સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ

ગુજરાતના 11 જિલ્લાની ટીમો વચ્ચે શરૂ થઈ ફૂટબોલની રોમાંચક સ્પર્ધા; પ્રથમ દિવસે પાટણ, બનાસકાંઠા અને અમદાવાદની જીત મોરબી સમગ્ર વિશ્વમાં ફિફા વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહિલા ફૂટબોલને પ્રોત્સાહન આપતી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ મોરબી ખાતે થયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં…

રાહુલ દ્રવિડના પુત્ર અન્વયનો શાનદાર દેખાવ, શ્રીલંકા સામે 67 બોલમાં 87 રનની તોફાની ઇનિંગ્સ

ભારતની અન્ડર-19 ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી 285 રન સુધી પહોંચાડી; દ્રવિડ પરિવારની નવી પેઢીનું ક્રિકેટમાં જોરદાર આગમન હંબનટોટાભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે શ્રીલંકા સામે રમાયેલી અન્ડર-19 વન-ડે મેચમાં શાનદાર બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અન્વયે માત્ર 67 બોલમાં 87 રનની આક્રમક ઇનિંગ્સ રમી ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા…