કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો: ધ્વજ હરિયા, અનુપમા રામચંદ્રન અને રેવન્ના ઉમાદેવી ફાઇનલમાં

અમદાવાદમાં રમાઈ રહેલી ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન; મહિલા ઇંગ્લિશ બિલિયર્ડ્સમાં ભારતની બે ખેલાડીઓ વચ્ચે ટાઇટલ મુકાબલો, મેન્સ સ્નૂકરમાં ધ્વજ હરિયાએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના ધ્વજ હરિયાએ મેન્સ…

IPL 2026 બાદ ભારતીય ક્રિકેટરોની ફિટનેસ સામે સવાલો: 32 ખેલાડીઓએ કરાવ્યું રિહેબિલિટેશન, BCCIના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓ ઈજાથી પરેશાન; CoEનું બજેટ રૂ. 92 કરોડથી વધારી રૂ. 127 કરોડ કરાયું નવી દિલ્હી ભારતીય ક્રિકેટમાં ખેલાડીઓની ફિટનેસ અને વારંવાર થતી ઈજાઓનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વાર્ષિક અહેવાલમાં ખેલાડીઓની ઈજાઓ, રિહેબિલિટેશન અને ફિટનેસ વ્યવસ્થાને લઈને…

આર્ચરી પ્રીમિયર લીગ-2ની રોમાંચક શરૂઆત: ડિફેન્ડિંગ ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સે પૃથ્વીરાજ યોધ્ધાસને 5-3થી હરાવ્યું

ઓજસ દેવતાલે અને એલા ગિબ્સનના શાનદાર પ્રદર્શનથી રોયલ્સની જીત; સમયની દબાણભરી પળોમાં મેટે ગાઝોઝે સંયમ જાળવી રાખ્યું હૈદરાબાદ આર્ચરી પ્રીમિયર લીગ (એપીએલ)ની બીજી સિઝનની શરૂઆત રોમાંચક મુકાબલા સાથે થઈ છે. લીગના વર્તમાન ચેમ્પિયન રાજપૂતાના રોયલ્સે પ્રથમ મેચમાં પૃથ્વીરાજ યોધ્ધાસને 5-3થી હરાવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. હૈદરાબાદના પીપલ્સ પ્લાઝા ખાતે રમાયેલી આ મેચમાં બંને…

રણજી ટ્રોફી 2026-27 માટે ગુજરાતની ટીમ જાહેર: ચિંતન ગજાના નેતૃત્વમાં ગુજરાત મેદાનમાં ઉતરશે

11 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગ્રાઉન્ડ-બી ખાતે ઓડિશા સામે પ્રથમ મુકાબલો; ઉર્વિલ પટેલને વાઇસ કેપ્ટનની જવાબદારી અમદાવાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આયોજિત રણજી ટ્રોફી (મેન્સ સિનિયર–ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ) 2026-27 માટે ગુજરાતની ટીમ જાહેર કરવામાં આવી છે. ચિંતન ગજાના નેતૃત્વ હેઠળ ગુજરાતની ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કરવા મેદાનમાં ઉતરશે. ટીમમાં…

સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયાની મેચ ડ્રો, સનરાઈઝ ક્લબનો પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી વિજય

રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટૂર્નામેન્ટ 2026-27માં રોમાંચક મુકાબલો; સનરાઈઝ ક્રિકેટ ક્લબનું શાનદાર પ્રદર્શન અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટુર્નામેન્ટ 2026-27 હેઠળ એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે રમાયેલી લીગ મેચ અનિર્ણિત (ડ્રો) રહી હતી. સનરાઈઝ ક્રિકેટ ક્લબે પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય…

કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતની શાનદાર શરૂઆત, પારસ ગુપ્તા અને ધ્વજ હરિયાનો દબદબો

અમદાવાદમાં પ્રથમ દિવસે ભારતીય ક્યૂઈસ્ટ્સનો દમદાર દેખાવ; હેબોલ, સ્નૂકર, 10-બોલ, બિલિયર્ડ્સ અને બ્લેકબોલમાં અનેક ખેલાડીની આગેકૂચ અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુરુવારથી શરૂ થયેલી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ-2026માં ભારતીય ક્યૂઈસ્ટ્સે શાનદાર શરૂઆત કરી હતી. વિવિધ કેટેગરીમાં રમાયેલી શરૂઆતની મેચોમાં ભારતના અનેક ખેલાડીઓએ જીત મેળવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ દિવસની રમતમાં ખાસ…

દિલ્હીમાં વેદાંતા દિલ્હી હાફ મેરેથોન માટે ભારતીય એલીટ દોડવીરોની જોરદાર ટક્કર

હરમનજોત સિંહ અને લિલી દાસ ભારતીય એલીટ ફીલ્ડનું નેતૃત્વ કરશે; 42 દોડવીરો વિશ્વ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસમાં ભાગ લેશે નવી દિલ્હી પ્રોકેમ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત વેદાંતા દિલ્હી હાફ મેરેથોનની 21મી આવૃત્તિ માટે ભારતીય એલીટ દોડવીરોની યાદી જાહેર કરવામાં આવી છે. વિશ્વ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ તરીકે યોજાનારી આ પ્રતિષ્ઠિત સ્પર્ધા નવી દિલ્હીમાં 18 ઓક્ટોબર,…

અંડર-19 મલ્ટીડે સિરિઝઃ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે આસાન વિજય

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ 151 રનમાં સમેટા જતાં ભારતે વિજયનો માત્ર એક રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો અમદાવાદ ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (Australia U19) અને ભારત અંડર-૧૯ (India U19) વચ્ચે રમાયેલી મલ્ટી-ડે મેચમાં ભારતનો દસ વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા ભારતે પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 17 રને સિમિત રાખ્યા બાદ યજમાન ટીમે 315…

અમદાવાદના વીર સાવરકર કોમ્પલેક્સમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાશે

42 દેશોના 144 ખેલાડીઓ વચ્ચે 10 મેડલ માટે જંગ; ભારતની મેજબાનીમાં પહેલીવાર યોજાઈ રહી છે બહુવિધ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બીજી કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર પ્રારંભ થયો છે. કોમનવેલ્થના 42 જેટલા દેશોના કુલ 144 ટોચના ક્યૂ સ્પોર્ટ્સ ખેલાડીઓ આ ચાર દિવસીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાની ઓપનિંગ…

અંડર-19-ચાર દિવસીય મેચઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ દાવમાં 141 રનની સરસાઈ

અમદાવાદમાં ભારતે પ્રથમ દાવમાં 315 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો, તન્મય બલોડાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ પણ લથડી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા અંડર-19ની ભારત ટૂરની મલ્ટી-ડે સિરીઝ 2026-27ની મેચમાં ભારત અંડર-19એ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કરતાં 78.4 ઓવરમાં 315 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા અંડર-19ની બીજી ઈનિંગ્સમાં પણ…

ફેનેસ્ટા ઓપનમાં મોટો અપસેટ: સૂરજ પ્રબોધે સેકન્ડ સીડેડ આદિત્ય બાલેસકરને ટાઈબ્રેકરમાં હરાવ્યો

સિંગલ્સમાં પ્રબોધ સહિત અનેક ખેલાડીઓની જીત; ટોપ સીડેડ સુરેશકુમાર-સિન્હા ક્વાર્ટર ફાઇનલમાં, ચૌહાણ-સિંહની જોડીએ બીજા ક્રમાંકિત કમઠ-મહેરાને હરાવ્યા નવી દિલ્હી દિલ્હીના DLTA કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી 31મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મંગળવારે સૂરજ આર. પ્રબોધે શાનદાર કમબેક સાથે મોટો અપસેટ સર્જ્યો હતો. 31 વર્ષીય પ્રબોધે પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બીજા ક્રમાંકિત આદિત્ય બાલેસકરને 3-6, 6-2,…

અમદાવાદમાં ‘The Pink Run 2.0’માં 2,500થી વધુ લોકો જોડાયા, બ્રેસ્ટ કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો

5, 10 અને 15 કિમીની દોડ દ્વારા બ્રેસ્ટ હેલ્થ, વહેલી તપાસ અને સમયસર સારવાર અંગે જાગૃતિ ફેલાવાઈ અમદાવાદ બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા અને મહિલાઓને બ્રેસ્ટ હેલ્થ પ્રત્યે સજાગ બનાવવાના હેતુથી HCG Aastha Cancer Centre દ્વારા અમદાવાદમાં ‘The Pink Run 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા, હિંમત અને જાગૃતિના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 2,500થી…

ખૂશ પારેખ અને રાઘવી જાજુની શાનદાર સિદ્ધિ, ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝમાં રનર્સ-અપ

અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના બંને ખેલાડીઓ અંડર-14 બોયઝ અને ગર્લ્સ ડબલ્સમાં ઉપવિજેતા; સિંગલ્સમાં સેમિફાઇનલ સુધીની સફર અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન ટેનિસ એકેડમીના યુવા ટેનિસ ખેલાડીઓ ખૂશ પારેખ અને રાઘવી જાજુએ ઓલ ઇન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ સિરીઝ ટેનિસ ટૂર્નામેન્ટ 2026માં શાનદાર પ્રદર્શન કરીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ભાવનગરની મામતા ટેનિસ એકેડમી ખાતે 21થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી…

રોહન બોપન્ના સહિત આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ કિયા ટેનિસ પ્રીમિયર લીગની સિઝન-8માં છવાશે

12 ઓક્ટોબરે મુંબઈમાં ખેલાડીઓની હરાજી, આઠ ફ્રેન્ચાઇઝી માર્કી ખેલાડીઓ સાથે ટીમનું નિર્માણ કરશે મુંબઈ કિયા ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની સિઝન-8 માટે માર્કી ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે. ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્ના ઉપરાંત આર્જેન્ટિનાના રોમન બુરુચાગા, ઓસ્ટ્રેલિયાના રિન્કી હિજિકાતા સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આ સિઝનમાં વિવિધ ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કરશે. સિઝન-8 માટે ખેલાડીઓની બહુપ્રતિક્ષિત હરાજી 12…

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની અંડર-17 બોયઝ યૂથ લીગ ચેમ્પિયનશિપનો પ્રારંભ

અમદાવાદમાં સેવી સ્વરાજ એફસીનો 24-0થી ધમાકેદાર વિજય; કુશ મોરાણીએ 8 ગોલ ફટકાર્યા અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026નો પ્રારંભ થયો છે. રાજ્યની નામાંકિત ક્લબોની ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં ત્રણેય કેટેગરીમાં કુલ 60 ક્લબો મેદાનમાં ઉતરી છે, જે અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક ક્લબ પાર્ટિસિપેશન…

અદાણી અમદાવાદ મેરેથોન વર્લ્ડ એથ્લેટિક્સ ગ્લોબલ કેલેન્ડરમાં સામેલ

29 નવેમ્બરે 10મી આવૃત્તિ યોજાશે; રેસમાં દોડવીરોનું પ્રદર્શન વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગ માટે વિચારણા હેઠળ આવી શકશે અમદાવાદ અમદાવાદમાં 29 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી અદાણી અમદાવાદ મેરેથોનની 10મી આવૃત્તિ અગાઉ તેને ‘વર્લ્ડ એથ્લેટિક્સ ગ્લોબલ કેલેન્ડર’માં સ્થાન મળ્યું છે. મેરેથોન માટે આ નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ માન્યતા સાથે અમદાવાદની મેરેથોનને વૈશ્વિક રોડ-રેસિંગ કેલેન્ડરમાં…

અભિલાષ રાવલ અને કૌશાએ અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસના ખિતાબ જીત્યા, નક્ષ પટેલનો ડબલ ક્રાઉન

મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં 17 કેટેગરીના વિજેતાઓ જાહેર; 283 એન્ટ્રીઓ સાથે ત્રણ દિવસીય સ્પર્ધાનું સમાપન અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન ઑફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026નું રવિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે સમાપન થયું હતું. 2થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને…

ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપમાં વિનિ ગાંધી અને હાન્યા શાહ સંયુક્ત વિજેતા

બંને ખેલાડીઓએ 5-5 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, પ્રથમ ચાર ખેલાડીઓ તેલંગાણા ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ક્વીન્સ સ્ક્વેર વિમેન્સ એસોસિએશનના સહયોગથી સ્વ. અનિલા કિશોરકુમાર શાહની સ્મૃતિમાં ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. 3 અને 4 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના ખાનપુર ખાતે…

તન્મય બલોડાની વેધક બોલિંગથી ભારત U-19 સામે ઓસ્ટ્રેલિયા U-19ની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા U-19 પ્રવાસની મલ્ટિડે સિરીઝનો મુકાબલો અમદાવાદ ઓસ્ટ્રેલિયા U-19ના ભારત પ્રવાસ અંતર્ગત મલ્ટિડે (ચાર દિવસ) સિરીઝની મેચનો પ્રથમ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે ભારત-અંડર-19એ મેચ પર પકડ જમાવી હતી. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટી દીધી હતી જોકે એની સામે ભારતીય…