Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

February 2024

ડ્રાઈવિંગ,લર્નિંગ અને કંન્ડક્ટર લાઈસન્સની માન્યતા 29 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

જે લાઈસન્સ ધારકોની માન્યતા 31 જાન્યુઆરી, 2024 અને 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે પૂરી થઈ ગઈ છે, તેમના માટે રાહતના સમાચાર નવી દિલ્હી જેમના ડ્રાઈવિંગ લાઈસન્સ, લર્નર લાઈસન્સ અને કંડક્ટર લાઈસન્સની…

રણજી ટ્રોફીમાં ઈજા થતાં શિવમ દુબે આઈપીએલની કેટલિક મેચ નહીં રમી શકે

આ ઈજા બાદ શિવમ દુબે હવે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે, જ્યાં ફિટનેસ મેળવ્યા બાદ તે રિહેબમાંથી પસાર થશે નવી દિલ્હી ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા મોટો ઝાટકો લાગ્યો…

ભારત રશિયા-યુક્રેન વિવાદના ઉકેલમાં મધ્યસ્થી માટે તૈયારઃ જયશંકર

આ મામલે ભારત પોતાના તરફથી કોઈ પગલું નહીં ભરે એવી પમ ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હી રશિયા-યુક્રેનના વિવાદોને ઉકેલવા મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ…

કરારના ભંગ બદલ સ્પિનર ​​નૂર અહેમદ પર આઈએલટી20માં વર્ષનો પ્રતિબંધ

નૂર અહેમદે શારજાહ વોરિયર્સને રિટેન્શન નોટિસ પર સહી કરવાનો ઈનકાર કરતા પગલું લેવાયું નવી દિલ્હી આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના સ્ટાર સ્પિનર ​​નૂર અહેમદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા…

એપલમાં રુચિર દવે એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ બનશે

અમદાવાદમાં અભ્યાસ કરનાર રુચિર દવે ગેરી ગીવ્ઝનું સ્થાન લેશે વોશિંગ્ટન ટેક જાયન્ટ એપલમાં ગુજરાતી મૂળના રુચિર દવે એકોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એપલની…

યૂઝર્સ કોઈ બીજા યૂઝરના પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીન શોટ લઈ શકશે નહીં

વોટ્સએપમાં આવનારું આ નવું ફીચર સ્નેપચેટ અને પેમેન્ટ એપ્સ પેટીએમ અને ગુગલ પે ની જેવું છે નવી દિલ્હી વોટ્સએપ છેલ્લા ઘણા મહિનાથી પોતાના યૂઝર્સની સેફ્ટીને લઈને સતત આકરા પગલા ઉઠાવી…

દેશ મોટી વયની વસતી વધતા જાપાન અન્ય દેશના લોકોને તક આપે છે

2012માં જાપાનનું અર્થતંત્ર 6.3 લાખ કરોડ ડોલર હતું જે હવે ઘટી રહ્યું છે ટોક્યો વિશ્વમાં કુલ 197 દેશ છે. જેમાંથી અમુક દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ સારી છે તો અમુકની કફોડી…

આરસીબી ચહલને હરાજીમાં ખરીદવા માગતી હતીઃ માઈક હેસન

ચહલને રિલીઝ કરવા પાછળનું કારણ સમજાવવા ફોન કરવામાં આવ્યો હતો, તે નારાજ હતો અને તેણે વાતચીતમાં રસ દાખવ્યો ન હતો નવી દિલ્હી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2022માં સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને…

સપ્તાહમાં ચાર પોર્ટલ લોન્ચ થશે, સરકારી વીડિયો-માહિતી શેર કરાશે

એક રીતે આ સરકારનું અખબાર જ હશે, આ એક એવું પોર્ટલ હશે જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાત સ્વિકારશે અને એક જ જગ્યાએ તમામ માહિતી મળી જશે નવી દિલ્હી સરકાર દ્વારા…

ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બિમાર

હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ પર જ સારવાર કરવાની નોબત આવી, રોડ પર જ દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવી દર્દીઓની સારવાર મુંબઈ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા…

ઈસરોની સિધ્ધિઃ સીઈ20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે ‘હ્યુમન રેટેડ’

ઈસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની મોકલવાની તૈયારી કરી રહ્યું છે નવી દિલ્હી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશનની તૈયારીમાં બીજી…

નિફ્ટીએ 92 પોઈન્ટના ઊછાળા સાથે 22204ની ઐતિહાસિક સપાટી બનાવી

સેન્સેક્સમાં 385 પોઈન્ટનો ઊછાળો, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને એનટીપીસી ટોપ ગેઈનર્સ મુંબઈ શેરબજારનો કારોબાર મંગળવારે સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 385 પોઈન્ટના વધારા સાથે 73057…

સોનિયા રાજસ્થાનથી, જેપી નડ્ડા ગુજરાતથી બિનહરિફ ચૂંટાયા

લોકસભામાં છ કાર્યકાળ પૂરા કર્યા બાદ ઉપલા ગૃહમાં સોનિયાનો આ પ્રથમ પ્રસંગ નવી દિલ્હી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા હતા. એક અધિકારીના હવાલાથી અહેવાલમાં જણાવાયું છે…

આઈપીએલ-17 ભારતમાં જ 22 માર્ચથી શરૂ થશે

આઈસીપીએલ 2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે, સામાન્ય ચૂંટણીને કારણે આઈસીપીએલ 2024ની તમામ મેચો માત્ર ભારતમાં જ રમાશે નવી દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈસીપીએલ 2024 સ્ટાર્ટ ડેટ)ની 17મી સિઝન…

રાજ્યની ખાનગી હોસ્પિટલ્સ 26-29 ફેબ્રુઆરીએ પીએમજેએવાયના દર્દીઓની સારવાર નહીં કરે

પેટાઃ અનેક રજૂઆતો બાદ સરકારે ખાનગી હોસ્પિટલ્સના આ યોજના હેઠળ બાકી નિકળતી રકમના મજાક સમાન માત્ર દસ ટકા જ રિલિઝ કર્યા અમદાવાદ પીએમજેએવાય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા…

એન્ટે બુદિમીર, ક્રોએશિયાના આંતરરાષ્ટ્રીય કે જેઓ CA ઓસાસુના ખાતે ઘરે જ અનુભવે છે અને જે LALIGA EA SPORTS નો ટોપ સ્કોરર બનવાના દાવેદાર છે

કોઈપણ CA ઓસાસુના ખેલાડીએ ક્યારેય પિચિચી ટ્રોફી જીતી નથી, પરંતુ બુદિમીર વિવાદમાં છે કારણ કે તે હવે જુડ બેલિંગહામથી માત્ર ત્રણ ગોલ પાછળ છે. જ્યારે CA ઓસાસુનાએ ગોલ કર્યો, ત્યારે…

રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે 3000 મીટરમાં ગોલ્ડ જીત્યો

રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ ગુલવીર સિંહે તેહરાન (ઈરાન)માં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 8:07.48ના સમય સાથે 3000 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુલવીર સિંહ 2023 માં ટોચના ફોર્મમાં હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે…

અખિલેશ ભારત ન્યાય જોડો યાત્રામાં નહીં જોડાય

કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ ન મોકલતા મામલો ગુંચવાયો લખનઉ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ…

ટેસ્ટ શ્રેણીમાં ગાવસ્કરના 774 રનના રેકોર્ડને તોડવાની યશસ્વીને તક

જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 22…

રાજકોટમાં પહેરેલું જેકેટ નૌશાદ ખાને પહેલાં પણ પહેર્યું હતું

નૌશાદ ખાનના જેકેટ પાછળ બીસીસીઆઈને લઈને નિશાન સાધવા જેવું કંઈ ન હોવાની સ્પષ્ટતા નવી દિલ્હી સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તે ભારત…