ગલ્ફ દેશોમાં ફિલ્મ આર્ટિકલ 370 પર પ્રતિબંધ લગાવાયો
ગલ્ફ દેશો ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતાર, દોહા, સંયુક્ત આરબ અમીરાત અને સંયુક્ત આરબ અમીરાતમાં ફિલ્મ પર પ્રતિબંધ નવી મુંબઇ અભિનેત્રી યામી ગૌતમની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં છે. આ ફિલ્મ કાશ્મીરમાં બંધારણની કલમ 370 હટાવવા પર આધારિત છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર…
