સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16(મલ્ટી-ડે)માં વિજયનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સને આધારે હરાવીને હીરામણિનો વિજય
હીરામણિ સ્કૂલ પ્રથમ દાવ – 251/10 (117.5 ઓવર), બીજો દાવ 121/8 (73 ઓવર)વિજય નગર સ્કૂલ પ્રથમ દાવ – 236/10 (61.4 ઓવર), બીજો દાવ 156/10 (26 ઓવર) અમદાવાદ તા.5,6,7-01-2026ના રોજ વૃંદાવન ફાર્મ, જાસપુર, ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી. વિજયનગર સ્કૂલે પ્રથમ દાવમાં 61.4 ઓવરમાં 10 વિકેટે…
