શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના દશાબ્દી વર્ષની સેવા સિધ્ધિ અવસરે જ આગામી ૧૦૦ વર્ષ નિ:શુલ્ક સેવા માટે સંકલ્પ લેવાશે
શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૯,૫૦,૦૦૦ દર્દી નારાયણની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી અમદાવાદ ચાલો સાથે મળીને દર્દી નારાયણની સેવા કરીએના સંકલ્પ સાથે સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શરુઆત શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. જેના આજે ૧૦ વર્ષ પૂર્ણ…
