ઉદયપુર-ખજુરાહ એક્સપ્રેસના એન્જિનમાં આગથી મુસાફરોની નાસભાગ
ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી, પાયલોટે ટ્રેન રોકી અને કંટ્રોલ રૂમને જાણ કરતા ફાયર સ્ટાફે તત્કાળ સ્થળે જઈને આગ પર નિયંત્રણ મેળવ્યું ઉદયપુરઉદયપુરથી ખજુરાહો જઈ રહેલી ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગ્વાલિયરના સિથોલી સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. આગની જાણ…
