શ્રીલંકા સામેની હાર બાદ જમાન ખાન મેદાન પર રડી પડ્યો
શાહીન અફરીદી તેની પાસે આવ્યો હતો અને તેને સમજાવતો જોવા મળતો હતો, શાહીને તેને ગલે લગાવી સાત્વના આપી કોલંબોશ્રીલંકાને છેલ્લા બે રનની જરુર હતી, પાકિસ્તાન માટે પહેલીવાર મેચ રમી રહેલો જમાન ખાન પોતાની ટીમને જીત ન અપાવી શક્યો. આવામાં જમાન ખાન ઘણો જ ઈમોશનલ પણ થઈ ગયો હતો. જ્યારે શ્રીલંકાની ટીમ મેચ જીતવામાં સફળ હતી…
