ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ: લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની થશે કાર્યવાહી
અમદાવાદ ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમોના પાલન અને વ્યવસ્થાને વધુ પારદર્શક તથા ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 12મી ઓગસ્ટ 2026થી રાજ્યમાં ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’નો સત્તાવાર રીતે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે હવે અગાઉ કરતાં વધુ કડક અને…
