દીપિકા પાદૂકોણ સપ્ટેમ્બર 2024માં માતા બનશે
બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા મુંબઈ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે. લંડનમાં 77મા બાફ્ટા રેડ…
