નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં ટી20ની સૌથી ઝડપી સદી ફટકારી
નિકોલ લોફ્ટી ઇટન ટી20આઈમાં 40થી ઓછા બોલમાં સદી ફટકારનાર સાતમો બેટર બની ગયો કાઠમંડુ નેપાળમાં રમાઈ રહેલી ટી20આઈ ટ્રાઇ સીરિઝમાં નામીબિયાના બેટર નિકોલ લોફ્ટી ઈટને નેપાળ સામે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે ટી20આઈમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. તેણે નેપાળના ક્રિકેટર કુશલ મલ્લાનો રેકોર્ડ તોડી દીધો છે. કુશલ…
