એસએમટી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટઃ પ્રથમ ઇનિંગ્સની સરસાઈથી દિલ્હી પબ્લિક સ્કૂલનો વિજય
અર્નવ શર્માના 88 અને રિધાન પાટીદારના અણનમ 74 રનની મદદથી દિલ્હી પબ્લિક સ્કૂલે 85 રનની સરસાઈ મેળવી; ગ્રુપ-Aની ફાઇનલમાં પ્રવેશ અમદાવાદ એસએમટી કે.એન. પટેલ સ્કૂલ ટુર્નામેન્ટ અંડર-14 (મલ્ટી-ડે) 2026–27ની સુપર નોકઆઉટ સ્પર્ધામાં 19 ઑક્ટોબરે ગાત્રાડ, અમદાવાદ સ્થિત રોયલ બી ગ્રાઉન્ડ ખાતે સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી….
