જુદા જુદા મેદાનો પર વધુ સદી ફટકારનારા 5 બેટ્સમેન , જેમાં ત્રણ ભારતીય દિગ્ગજ
રાયપુરમાં દક્ષિણ આફ્રિકા સામે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ 34મું મેદાન હતું જ્યાં તેણે વનડેમાં સદી ફટકારી છે (એસવીએન) નવી દિલ્હી રાયપુરમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની 53મી ODI સદી છે . શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 34મું ODI ગ્રાઉન્ડ છે જ્યાં વિરાટ…
