ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગાઝિયાબાદ પ્રથમ ક્રમે , જાન્યુઆરીની યાદીમાં દિલ્હી ક્યાં છે ?
ભારતમાં ટોચના 10 પ્રદૂષિત શહેરો: જાન્યુઆરીમાં ભારતમાં , ખાસ કરીને NCR ક્ષેત્રમાં વાયુ પ્રદૂષણ ગંભીર રહ્યું. CREA રિપોર્ટ મુજબ , ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર હતું , જ્યાં PM2.5નું સ્તર રાષ્ટ્રીય મર્યાદા કરતા ત્રણ ગણું વધારે હતું એસવીએન,નવી દિલ્હી જાન્યુઆરીમાં દેશભરમાં વાયુ પ્રદૂષણનું સંકટ ચાલુ રહ્યું , ખાસ કરીને દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં, શિયાળાના મહિનાઓ દરમિયાન પણ….
